________________
પુણ્યધમ-મીમાંસા પુસ્તક પણ તેઓશ્રીએ લખ્યુ છે. તેમાં પુણ્ય અને ધમ સ`ખ શ્રી માર્મિક વિવેચન કરીને તેની પરમાવશ્યકતા અને ઉપાદેયપણું સિદ્ધ કર્યું છે, અને તેથી આ પુસ્તક દરેક વ્યક્તિ માટે વાંચવા જેવું અન્યુ' છે, સાથે જીવનચર્યામાં આતપ્રેત કરવા જેવું પણ છે. આ મહાન ઉપકારના બદલામાં અમા આપના ( શ્રી શાસ્ત્રી ) ને જેટલેા આભાર માનીએ તેટલા આછા છે................
3
આશા છે કે આ પુસ્તકથી ભ્રામક વિચારશને નિર્મૂળ કરવામાં સારી એવી સહાયતા મળશે અને સમ્યકદર્શીનના સ્થિતિકરણુ અંગની સાચી સુરક્ષા થશે.
લિ. ધમ સમાજસેવી
૫-૧૨-૫૬
}
કાલા
તનસુખલાલ નિરજનલાલ જૈન
મંત્રીઃ- ભા.દિ. જૈન સિદ્ધાંત સરક્ષિણી સભા મુંબઇ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com