________________
२०
આવા ધમ, આવી દિક્ષા અને આવા દેવ જ ભવ્ય જવા માટે અભ્યુદયકારી છે. આમ આ શ્લોક દયા સહિતની ભાવનાને અને તેવી પ્રવૃતિને ધર્મ કહે છે.
સદ્ગુરુ બની બેઠેલા સંતત્રતાચરણ, તપશ્ચરણ વગેરેને પણ સ્વાઁનું કારણ-સ'સારને વધારનાર જાહેર કરે છે અને તેમ કરી વ્રતીએ અને ત્યાગીએના શિર પર બેસવા માગે છે પણ મેાક્ષપાહુડના ૨૫મા શ્લેાક દાંડીના ટોચ પર ખેલે છે.”
वर तव येहि सग्गो मा होउ णिरय इयरेहिं । छायातवठिपाणं पडिवालंवाण गुरु भेयं ॥ २५ ॥
(વેબદુ૬)
“ અત્રત અતપ, અને નિગલ વિષય ભેગાંમાં પ્રવૃતિ કરવાથી નરક ગતિ મળે છે જ્યારે તપ, સંયમ અને વ્રતથી સ્વર્ગ લાભ થાય છે. માટે હું ભળ્યેા ! નરક કરતાં સ્વર્ગ સારૂં છે તડકામાં અને છાયામાં બેસવા જેટલે ફરક નરક અને સ્વગમાં છે.”
જો ત્રત, તપ વગેરેને સ્વર્ગનુ કારણ જાણી માડી દેવામાં આવે તેા સમ્યકત્વ પણ સ્વર્ગ નું કારણ છે તે તે પણ છેાડી દેવું પડે? અને તે છેડતાં માનવપર્યાયમાં આકી રહેશે શું ? તપ વ્રતાદિથી ઘણી વખત તેજ ભવમાં મેાક્ષ મળ્યા છે. જેટલાજેટલા માક્ષે ગયા અને મનુ પર્યાયમાંથી જેમણે મુક્તિ લાભ મેળબ્યા તે બધાયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com