________________
બોલી દાનપૂજા વગેરે શ્રાવકના ખટકર્મોને હેય તથા બંધનાં ધરણે બતાવે છે ! ! અહીં ખાસ નોંધવા જેવી વાત તો એ છે કે આ શ્લોકમાં સાવધો શબ્દો દ્વારા દાન અને પૂજ વગેરે ક્રિયાને શ્રી કુંદકુંદાચાર્ય મહારાજ ધર્મ કહે છે.
શચનીય બના તે એ છે કે સમયસારનું વાંચન માત્ર થાય છે પણ તેજ આચાર્યનું રચણસાર બીલકુલ વાંચવામાં આવતું નથી ( જાણે કે તમામ શ્રોતાઓ ૭મા ગુણસ્થાને પહોંચી ન ગયા હોય !) કેવળ “સમયસારમાં બધી વાતે સમાયેલી નથી જેમ કેઈપણ એક દુકાનમાં સંસારમાં ઉપયોગી બધી ચીજો વેચાતી નથી દયા એ પણ ધર્મ છે.
આધ્યાત્મિક સંત કહે છે કે દયા કરવામાં રાગાંશ હોવાથી દયા કરવી એ ધર્મ નથી. પણ તે પુણ્યરૂપ હે ઈ બંધનું કારણ છે. પરંતુ શ્રી ૧૦૮ કુંદકુંદાચાર્ય ભગવાને બોધપાહુડની ૨૫મી ગાથામાં કહ્યું છેઃ ઘi fagar vજ સરિતા देवो ववमयमाहेर उदयय भव्धजीवाणं ॥२५॥
જે દયા ભાવથી પરિપૂર્ણ અને વિશુદ્ધ હોય તે ધર્મ, સર્વ પ્રકારના પરિગ્રહો રહિત અવસ્થા તે સાધુત્વ, અને જેને કોઈપણ પ્રકારને મોહ ન હોય તેજ દેવ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com