________________
( ૨ ). કહે છે કે –“બ્રાહ્મણ અને ભંગી વચ્ચે ભેદ ન હોય, બંનેને આત્મા છે, બંનેને પાંચ ઇકિય છે, બંનેને આહાર નિદ્રાદિ સામાન્ય છે;” તે એ સંબંધે લખવાનું કે એજ રીતે અમે ગાંધીજીને પ્રશ્ન પુછીએ છીએ કે:-“માતા અને પરણેલી સ્ત્રીને પણ આત્મા, ઈદ્રિયે આદિસમાન છે, છતાં પિતાની માતા અને પોતાની પરણેલી સ્ત્રી બંને એકજ છે, એમ કેમ કહી શકાય ? અમે તે એમજ માનીએ છીએ કે બુદ્ધિવિનાનો મનુષ્ય પણ એમ નહિંજ કહીશકે. - સ્વામી દયાનંદ તથા એનબીસાંટ આદિ વ્યકિતઓએ અંત્યદ્ધાર માટે અનેક પ્રકારની કુપ્રવૃત્તિઓ કરી ભોળી હિંદુપ્રજાના હૃદયમાં કુસંસ્કારે નાખ્યા હતા અને તે કુસંસ્કારેની ગાંધીજી તરફથી પૂર્ણાશે યોગ્ય પોષણ મળ્યું એટલું જ નહિં પણ તેઓ અંત્યજોદ્ધાર માટેના તીવ્ર જવલનપૂર્વક અંત્યજયોનિમાં જન્મ લેવા તત્પર થઈગયા અર્થાત કે અંત્યજેને પૃશ્ય ગણી સત્વર ઉચ્ચસ્થાને મુકી દેવા તૈયાર થયા છે, કે જે કાર્ય કરવાને સાક્ષાત્ શ્રી જગદીશ્વર પણ પોતે કેવલ કર્મફલદાતાજ હોવાથી અસમર્થ છે. અનાચારપરાયણ જનસમુદાયને આ અનાચાર પણ તેજ હેવાથી તેઓએ ધારાસભાને બહિષ્કાર, રંટીયા પ્રવૃત્તિ, ખાદી પ્રચાર, વિદેશી વસ્ત્રોને બાળી નાંખવા, અદાલતે,
સ્કુલે તથા કેલેજેને પરિત્યાગ ઇત્યાદિ ગાંધીજીનાં કેવલ કલ્પિત મંતવ્યોને સ્વીકાર નહિં કરતાં ગાંધીજીના અંત્યજસ્પર્શની વાત સત્વર હસ્તગત કરી લીધી એટલુંજ નહિં કિંતુ હાલમાં તેજ અત્યજસ્પર્શના દુષ્ટ વાતાવરણે અંત્યજોને પવિત્ર હિંદુ મંદિરમાં ઘુસાડવા તથા અંત્યજસ્પર્શથી જલાશયો અપવિત્ર બનાવવા આદિનું અતિ ભયંકર ઉન્માદનું
સ્વરૂપ ધારણ કર્યું છે, જેને પરિણામે હિંદુજનસમાજમાં પરસ્પર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com