________________
(૫)
સ્પર્શ સંબધે જનસમાજને વૃથા ભ્રમમાં નાખવા જે તે પ્રમાણે લખી નાખવામાં તે તે સાક્ષરોની ઈશ્વરને ત્યાં કેટલી બધી જવાબદારી રહે છે? તેનું તેમને જ્ઞાન જ રહેતું નથી, એ પણ અત્યંત ખેદની વાત છે.
શ્રીમદ્ ભાગવતપુરાણના કર્તા શ્રીવેદવ્યાસજી પોતેજ બ્રાહ્મણોની શ્રેષ્ઠતા અને મહતા માટે લખે છે કે –
नन्वस्य ब्राह्मणा राजकृष्णस्य जगदात्मनः ।
पुनंतः पादरजसा त्रिलोकी दैवतं महत् ॥
અર્થ: હે રાજન! ગેલેક્સને પિતાના પાદરજથી પવિત્ર કરનારા બ્રાહ્મણો, વિશ્વના આત્મારૂપ આ શ્રીકૃષ્ણ પરમાત્માનું ખરેખર મહાન દૈવત છે. માટે બ્રાહ્મણ આસ્તિક હેય અથવા નાસ્તિક હોય તો પણ શ્રીકૃષ્ણનું પરમ દૈવત હેવાથી દ્વાતિશ–દેઢ કરતાં સર્વથા તથા સર્વદા શ્રેઇજ છે.
વળી એક સાક્ષર તે દેશકાલાનુસાર આચાવિધિઓને તુ પ્રમાણે બદલાતા પિશાકની પેઠે બદલવાને આપણને સબંધ આપી રહ્યા છે, પણ “છી પરાઃ તાઃ” | કલિયુગમાં પરાશરસ્મૃતિમાં દર્શાવેલા આયારેનું પરિપાલન કરવું. એવી સ્પષ્ટ આપ્યા છે, કારણ કે દેશકાલાનુસાર જ પરાશરમુનિએ તે સ્મૃતિમાં આચારનું નિરૂપણ કર્યું છે, જેથી તે તે આચારને બદલવાને અધિકાર કેઈને હેઈ શકે જ નહિં. છતાં દેશકાલાનુસાર આચારવિધિઓને આપણે સ્વદે બદલતા રહીશું, તે ભવિષ્યમાં સર્વત્ર આચારભ્રષ્ટતા પ્રસરતાં પ્રસરતાં એક પ્રસંગ એવો આવશે કે જ્યારે ભારતવર્ષના ઘણાખરા ભાગોમાં મપાન, માંસShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com