________________
( ૧૨ )
અર્થ –ધર્મ તથા અધર્મને જાણવામાં કુશળ એવા વિશ્વામિત્ર જ્યારે સુધાથી પીડાવા લાગ્યા, ત્યારે તે ચાંડાળના હાથમાંથી કુતરાની જંઘા છીનવી લઈ ખાવાને તૈયાર થયા હતા. તે આ સંબંધે લખવાનું કે –
अनुष्ठितं तु यदैवैमुनिभिर्यदनुष्ठितम् । नानुष्ठेयं मनुष्यैस्तदुक्तं कर्म समाचरेत् ॥ बौधायनः
અર્થ –દેવોએ આચરેલું તેમજ ઋષિમુનિઓએ આચરેલું મનુખેએ કરવું નહિ; કિંતુ તેઓએ જે કહ્યું હોય તે કરવું; કારણ કે ઉગ્રતપશ્ચરણના પ્રભાવથી તે તે આપપ્રસંગોએ થઈ ગયેલ પાપનું નિવારણ કરવાનું અદ્ભુત સામર્થ તે દેવામાં તથા ઋષિમુનિઓમાં હતું અને અન્ય મનુષ્યોમાં લેશમાત્ર તે શક્તિ નહિં હેવાથી મનુષ્યોએ ત્રષિમુનિઓના આચરણનું અનુકરણ કરવું નહિં. વળી પ્રાણત્ક્રમણ થવાનો પ્રસંગ પ્રાપ્ત થતાં ઈતસ્તતઃ અન્ન પ્રાપ્ત કરી લઈ જીવનધારણ કરી રાખવાથી ઋષિમુનિઓ પિતાનું આત્મશ્રેય તેમજ જનસમાજનું પણ અહિક તથા પારલૌકિક કલ્યાણ કરતા; કિંતુ સામાન્ય મનુષ્યનું જીવન ઉપરોક્ત રીતે ટકી રહેવાથી પોતે આચારભ્રષ્ટ બનતાં અન્ય અનેકને પણું”આચારભ્રષ્ટ બનાવે છે, જેથી સામાન્ય મનુષ્ય આપત્કાલમાં પણ આચારનો પરિત્યાગ કરજ નહિં. કારણ કે ધર્માચરણમાં આપત્કાલ એ મનુષ્યવૃત્તિની પ્રઘાન અને મુખ્ય કસોટી હોવાથી ઉત્તમ પુરૂષે આપત્કાલમાં પણ પ્રાણ&મણુપર્યત ધર્મભાવ નાને લેશમાત્ર શિથિલ થવા દેવી નહિ, આ વિષયની પુષ્ટિમાં એક સમર્થ સુભાષિતકાર લખે છે કે - "
घर्ष पृष्टं पुनरपि पुनश्चंदनं चाल्गंधम् Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
1
2
3