________________
શંકાઓ ઉઠાવે તેમાં કાંઈ આશ્ચર્ય નથી; કિધુ વિપરીતભાવને પ્રાપ્ત થયેલા સાક્ષરે, દેશનેતાઓને અભિપ્રાયને વ્યર્થ તેમજ અસત્ય અનુમોદન આપવા તથા તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે તસ્તત:શાપ્રમાણે ખોળી કાઢી સિદ્ધ કરવા લાગી ગયા છે કે હાલના દેશકાલાનુસાર જે જે વ્યવહાર તથા અનાચારોની પ્રવૃત્તિ ચાલી રહી છે, તે સંબંધે આપણું શાસ્ત્રકારે પ્રથમથી જ લખી ગયા છે, માટે તે સામે પ્રતિવાદ ઉપસ્થિત કરવો, એ કોઈપણ પ્રકારે ઉચિત નથી.
કેટલાક સાક્ષરે નીચેના લેકનું પ્રમાણ આપી સિદ્ધ કરે છે કે હાલના દેશકાલમાં અસ્પૃશ્યનો સ્પર્શ કરવાની જે પ્રવૃત્તિ ચાલી રહી છે. તેમાં કોઈપણ પ્રકારનો બાધ નથી –
तीर्थे विवाहे यात्रायां संग्रामे देशविप्लवे ।
नगरग्रामदाहे च स्पृष्टास्पृष्टिर्न विद्यते ॥ अत्रिः
અર્થ તીર્થમાં, વિવાહમાં, યાત્રામાં, સંગ્રામમાં, દેશવિપ્લવમાં, તથા નગર અથવા ગામના દાહપ્રસંગે સ્પૃસ્યાસ્પૃશ્ય દોષ મનાતા નથી. પોતપોતાની સ્વતંત્ર અને સ્વચ્છંદી કલ્પના પ્રમાણે હાલમાં “દેશવિલ્પવ” છે એમ આપદ્ધર્મ માની લઈ ઉપર લેક પ્રમાણ તરીકે શોધી કાઢી લખી દેવામાં આવ્યો છે, પરંતુ દેશવિપ્લવ”નો અર્થ– “શત્રુઓ તરફથી દેશસંહાર માટે દેશપર થતું આક્રમણહટલે”—એમ છે અને આવા ભીષણ પ્રસંગે સર્વ મનુષ્યો પિતપોતાના પ્રાણત્રાણમાટે સત્વર પોતાના દેશમાંથી ભાગી નાસી જતાં અસ્પૃશ્ય જાતિઓ સાથે અજાણે સ્પર્શ થઈ જવાનો સંભવ છે, તે તેવા આપત્રસંગે અસ્પૃયસ્પર્શદેષ મનાતો નથી; કિંતુ આવા આત્મસંગેએ પણ અસ્પૃશ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com