________________
( ૪ )
ખસવાનું કહ્યું હતું. વળી ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ જોતાં-‘અસ્પૃશ્યના સ્પર્શકરવા,” એ મહાન અધ સ્વરાજ્યપ્રાપ્તિના માર્ગમાં અનેક પ્રકારનાં વિધ્ન ઉપસ્થિત કરનાર હાવાથી કેવલ તિરસ્કારનેજ પાત્રછે.
ઊપર દર્શાવી ગયા તે પ્રમાણે શાસ્ત્રપ્રમાણા, શાસ્ત્રાનુકૂલ યુક્તિ તેમજ લાકવ્યવહાર- આ ત્રણે બાબતે અસ્પૃશ્યને સ્પર્શ કરાવનારી દુરાગ્રહીપ્રવૃત્તિની કેવલ વિરૂદ્ધ હોવાથી, આ પ્રવૃત્તિને નીચ કહેવામાં આવીછે. વળી આ પ્રવૃત્તિ નીચ છે, એ ખાખત આપણે પદ્મપુરાણના શ્લોકથી સિદ્ધ કરીશું:
व्रजत्यधः प्रयात्युच्चैर्नरः स्वैरेव चेष्टितैः । अधः कूपस्य खनकः ऊर्ध्वं प्रासादकारकः ॥
અથ ઃ-મનુષ્ય પોતપાતાનીજ ચેષ્ટાએથી નીચે જાયછે અથવાતા ઉંચે જાયછે, કુવાના ખાદનાર તેનાંજ કાર્યાથી નીચે જતા જાયછે અને મહેલના ચણુનાર તેનાંજ કાર્યાથી ઉંચે જતા જાયછે. આના ભાવ એવા છે કે ઉત્તમાત્તમ પ્રકારના આદર્શો છે જેના, એવા આપણા પરમપવિત્ર ત્રિકાલજ્ઞ ઋષિમુનિઓનાં જેવાં આપણાં ચિરતા આપણે બનાવવા પ્રવૃત્તિ કરતા હોઇએ, તે આપણી પ્રવૃત્તિ ઉત્તમજ છે, એમ સ કાઈ કહી શકે; પરંતુ નીચ પાપયેાનિમાં જન્મ લેનારા અંત્યજોને ભેટી અંત્યજ બનવા બનાવવાની આપણી પ્રવૃત્તિ હોવાથી તે પ્રવૃત્તિ પૂર્ણાંશે નીચન છે, એ વાત સ ક્રાઇ વિના વિલંબે સ્ત્રીકારી લે તેમ છે.
વસ્તુસ્થિતિ ઉપર પ્રમાણે સુસ્પષ્ટ રીતે વિધમાન હોવા છતાં, નિરક્ષરો તા તેમને શાસ્ત્રજ્ઞાન નહિં ન્હાવાથી અનેક પ્રકારની કુત્સિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com