________________
(૩૪)
અવલંબન કરી બેસી રહેનારા ધર્માભિમાની ધર્માચાર્યો, વિદ્વાન તેમજ અન્ય સર્વ પુરૂષ શાસ્ત્રદષ્ટિએ પાપભાગી થાય છે અને તે તે અનાચારને ઉત્તેજન આપવામાં સહાયતા કરનારી વ્યક્તિઓ પણ શાસ્ત્રદષ્ટિએ પૂર્ણ પ્રત્યવાયના ભાગી છે, એ વાત નિઃસંશય છે. | મુસલમાની રાજ્ય પ્રસંગે મુસલમાન રાજાઓ તરફથી ધર્મભ્રષ્ટ કરવા માટે થયેલા અનિર્વચનીય મહાન અને ધર અત્યાચારમાંથી સુદેવવશાત્ શ્રી નાશી જવા પામેલા આપણું ધર્મચુસ્ત પૂર્વ માસના માસપર્યત હિંસક પ્રાણીઓના નિવાસવાળા ભયંકર નિર્જન અરણ્યમાં ફળ, ફુલ, પાંદડાં આદિ ઉપર પિતાનું જીવન ટકાવી રાખી, તથા તાપ, શીત, જલવૃષ્ટિઆદિ અનેક આપત્તિઓ સહન કરી, પર્વતેની ગુફાઓમાં ગુપ્ત રીતે સંતાઈ રહી પોતાના સ્વધર્મનું રક્ષણ કરી રહ્યા હતા, કિંતુ ધર્મભ્રષ્ટ થયાજ ન હતા, તેમજ વળી તેજ મુસલમાની રાજ્યના અતિ ત્રાસદાયક પ્રસંગેએ, અત્યંત ચાકચક્ય– યુકત ખગ્નની અતિ તેજસ્વી ધારાઓને પણ સુકોમળ પુષ્પની માળાઓ સમાન પોતાના કંઠમાં આનંદપુરસર આરે પણ કરી લઇ, અતિ દેદીપ્યમાન અને સુપ્રજવલિત અગ્નિના લાળ ધગધગતા અંગારાઓને પણ શીતલ ચંદન સમાન વધાવી લઈ અને ગગનતલસ્પર્શી પર્વતના ઉચ્ચ શિખરેપરથી પડવાનું પણ અતિ હર્ષ પૂર્વક સ્વીકારી લઈ, જે આપણું ધર્મચુસ્ત પૂર્વજોએ મહાત્મા શ્રીભતૃહરિ લખે છે તેમ
सपदि विलयमेतु राज्यलक्ष्मीपरि पतंत्वथवा कृपाणधाराः। अपहरतुतरां शिरः कृतांतो मम तु मतिर्न मनागपैतु धर्मात् ॥
અર્થ -રાજ્યલક્ષ્મી ભલે સત્વર નાશ પામે, મારા ઉપર ભલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com