________________
(૧૫)
मे प्रभा प्रोषितो धर्मकार्यार्थम् प्रतिक्ष्योऽष्टौ नरः समाः આ મનુ વચનથી સ્વામી દયાનંદે નિયોગ સિદ્ધ કર્યાં છે તેપણ વચનાજ કરી છે કારણ કે તે પહેલાના વિધાયક વૃત્તિ માર્નયાઃ વગેરે વચનેાથી સિદ્ધ થાયછે કે સ્વામિ યાનદૈ લાકેાની વચનાજ કરી છે.
विधाय वृतिं भार्यायाः प्रवसेत् कार्यवान्नरः । अवृत्तिताकर्षिता हि स्त्री प्रदुष्येत् स्थितिमत्यपि ॥ मनु अ. ९ । ७४ विधाय प्रोषिते वृत्तिं जीवेन्नियममास्थिता । प्रोषिते त्ववि - धायैव जीवेच्छिल्पैरगर्हितैः ॥ ७५ ॥ प्रोषितो धर्मकार्यार्थ प्रतियोऽष्टौ नरः समाः । विद्यार्थी षड्यशोऽर्थे वा कामार्थ त्रींस्तु વૈજ્ઞનું ૭૬ ||
અ—-કાઈપણ કામ માટે વિદેશ જવું હોયતે પુરૂષ પોતાની પત્નીના અન્ન, વસ્ત્ર માટે તજવીજ કરીને જવું. નહીં તે શીલવાળી પણ શ્રી ક્ષુધાથી પીડાઇને વ્યભિચારિણી થશે. ૭૪. ભાજનાદીના પ્રબંધ કરી પતિના વિદેશ જવા પછી સ્ત્રીને ચિત છે કે નિયમમાં રહેવુ અને ભેાજનાદિની વ્યવસ્થા કદાચ ન કરી હાય તો પણ સુતર કાંતવા વગેરેના અનિદ્ય ધંધાકરીને જીવવું ૭૫. ધર્માર્થે જો પતિ વિદેશ ગયા હાયતા શ્રી આઠ વર્ષ સુધી તેની વાટ જીવે અને ત્યાર પછી જો ન આવે તે માતા પિતા ગુરૂની આજ્ઞાથી પતિની પાસે ચાલી જાય તેમજ વિદ્યા માટે અથવા કીર્તિનાં કાર્ય માટે પરદેશ ગયેા હાય તા છ વ અને અન્ય કાઈ કાર્ય માટે ગયા હાયતા ત્રણ વર્ષ વાર જીવે અને પછી પતિ પાસે ચાલી જાય. જોકે પતિની પાસે ચાલી જાય એ પદનુ આધકપદ આ શ્લોકમાં નથી તથાપિ જ્ઞાતિપત્ની શબ્દો વર્ષાવ્યુવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com