________________
આજ્ઞા આપવી કે હે સુભગે તું મારાથી અન્ય બીજા પતિની ઈચ્છા કર. અહિં ચાલાક સ્વામિએ પુરે મંત્ર આ નથી એજ તેમની ચતુરાઈ છે. પરંતુ સંપૂર્ણ મંત્ર નીચે પ્રમાણે છે અને તેને અર્થ તદન ઉલટ જ છે. મંત્ર:–
आघाता गच्छान् उत्तरा युगानि यत्र जामयः कृण्वन् अजामि, उपबहि बृषभाय बाहुमन्यमिच्छस्व તુમને ર્તિ મત્તા . . ૨૦ રૂ. ૨૦ મે. ૨૦
નિરકત અને દુર્ગાચાયય ભાષ્યમાં આ મંત્રનો અર્થ એ છે કેયમરાજ અને યમરાજની ભગિનીના સંવાદનો આ મંત્ર છે જ્યારે યમીએ યમને કહ્યું કે “ આપણે બન્ને મૈથુનને માટે સંગમ કરીએ” ત્યારે ધર્મરાજ યમ, એ સંગમને કુકર્મ જાણીને યમીને કહેવા લાગ્યા કે यत्र जामयः कुण्वन् अजामि ता उतरा युगानि आगच्छन् ।
અહીં પા એ નિપાત અનર્થ છે; હે ભગિની જે યુગમાં ભગિનીઓ અયોગ્ય ભાતૃસંગમ કરશે તે યુગ આગળ આવશે અર્થાત કલિયુગના અંતમાં એવા કુકર્મનો પ્રચાર થશે હમણાં તે કલિયુગને આરંભ પણ નથી. કેમકે હમણાં સુધી પ્રજા પિતપોતાના વર્ણાશ્રમ ધર્મપર આરૂઢ છે. તેથી હું કહું છું કે અન્ય જે ફૂષમ અન્ય
ત્પન્ન ગ્ય સમર્થ પુરૂષ તેને માટે તુ બાહુનું ઉપધાન કર, પતિ થવા માટે ગમે તેટલી તું મારી પ્રાર્થના કરશે તે પણ એ કુકર્મને સ્વીકાર કદી પણ હું કરીશ નહીં માટે કહુછું કે
જમિટછા કુમ પતિ મ–હે સુભગે ભગિની મતમારાથી ભિન્ન કોઈપણ યોગ્ય પતિનું અન્વેષણ કર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com