________________
(+)
માટે શ્રીમદ્ ભાગવતમાં રાજપ્રિવર ઋષભદેવજીએ પાતાના પુત્રોને ઉદ્દેશીને પેાતાની ચાતુર્થ્ય પ્રજાને ઉપદેશ કર્યા હતા જે નાય ફેો ફેમાનાં ગૃહો, રાામાન્નાહતે વિદ્યુનાં યે ॥ આ મનુષ્ય લાકમાં મનુષ્યને દેહ કષ્ટ આપનારા વિષયા ભાગવવાને યેાગ્ય નથી કે જે વિષયા વિષ્ટા ખાનાર કાગડા, કુતરા, અને ગીધ વગેરે પ્રાણીઓને પણ વગર શ્રમે પ્રાપ્ત થાય છે. માટે હે પુત્રો! ઇંદ્રિયનિગ્રહરૂપ તપ કરા કે જેથી અંતઃકરણ શુદ્ધ થાય અને અનતકાળ સુધી નિત્ય સુખ મળે.
કાકા! માણસા પુનર્લગ્ન કરવાના કારણમાં એક એવું કારણ બતાવે છે કે પુનર્લગ્ન નહીં કરવાથી કેટલીએક સ્ત્રીઓ દુરાચાર કરી ગર્ભ હત્યા કરે છે અને તે માટે પુનઃગ્નની જરૂર છે, તેમ કહેનારાઓને અમારૂં એમ કહેવુ છે જે ધણી વિધવાઓમાંથી કાઇએક એવું પાપાચરણ કરતી હોય તેનેજ માટે તેના પ્રતિબંધક ઉપાયા ચેાજવા અથવા તેને ધર્મનું તત્વ સમજાવવું કે તેને સારી સ્ત્રીએના સહવાસમાં રાખવી કે જેથી તેના મનની વિષયાસકિત દુર થઇ જાય અને ધર્મપરાયણ થઇ પ્રહ્મચર્ય પાળી પ્રભુ ભકિતમાંજ પાતાની જીંદગી ગુજારે એમ કરવું એ ડહાપણ ભરેલું અને પરિણામે હિતકારી છે. પણ ક્રાઇ એકાદ પાપાચરણ કરનારી દેખાય તેથી સ્ત્રીઓને પુનર્લગ્નની છુટ આપવી એ ધર્મથી અને ન્યાયથી વિરૂદ્ધ છે અને પરિણામે અહિતકારક પણ છે.
દુનીઆંની સંપ્રજામાં ચારી, લુટ, વ્યભિચાર, ખુન, વગેરે ગુન્હા નહીં થવા દેવા માટે અને સ પ્રજાનું રક્ષણ કરવા માટે પેાલીસ રાખવામાં આવે છે અને તેવા ગુન્હા કરનારને માટે સખત શિક્ષા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com