________________
ધર્મ છે અને હિતકારક બાબત ન કહેવી, એ અસપુરૂષને ધર્મ છે. શુભ હોય અથવા અશુભ હોય તેમજ પ્રિય હોય અથવા અપ્રિય હેય,
પણ જે પુરૂષને પરાભવ થતે જોવાની ઈચ્છા ન હોય, તેને પુછયા વિના પણ હિતકારક બાબત કહી દેવી.”
ઉપરનાં બેધદાયક નીતિશાસ્ત્રનાં વચનનું સંપૂર્ણ મનન કરી, સમગ્ર ચાતુર્વર્ણ પ્રજાનું પરમહિત શેમાં રહેલું છે ? એ સમ્યકપ્રકારે દર્શાવી દેવા આ લેખ કોઈપણ પ્રકારના અસદાશયથી રહિત કેવલ શુદ્ધ બુદ્ધિથી મેં લખે છે, એ યથાર્થ અને સ્પષ્ટ હકીક્ત આ ગ્રંથના સુજ્ઞ વાચકવર્ગસમક્ષ નિવેદન કરવાની હું અનુજ્ઞા લઉ છું. છતાં પણ આ ધર્મવિષયક લેખો સંબંધે નિંદા કરવામાં કેટલાક સુધારક નાસ્તિકે જરૂર તત્પર થશે, તે તેના પરિવાર નિમિત્તે લખવાનું કે –
સ્તિવઃ કાર પર્વ કિંતુ હિંગુ તાવતા न हि धूलिचयः कापि भास्करोऽभास्करो भवेत् ॥
અ –“નાસ્તિકે સનાતનધર્મની ભલે નિંદા કરે; તેટલાથી શું? ધૂળના ઢગલાથી અથત સૂર્યની આડે ટોળા આવવાથી સૂર્ય ક્યાંઈ પ્રકાશ નહિ આપનારે થતું નથી; અર્થાત કે વળી પાછો છિન્નભિન્ન દશાને પ્રાપ્ત થતાં સૂર્ય જેને તેજ પ્રકાશે છે. આ રીતે આપણું સનાતનધર્મપર અનેક પ્રકારનાં આક્રમણ થઈ ગયાં, છતાં પણ આજ સનાતનધર્મ અખિલ વિશ્વમાં પોતાનું અવિચલ સાર્વભૌમપદ ભેગવી રહ્યો છે, એ અતિ મહત્વના વિષયને પ્રજાજનસમક્ષ નિવેદન કરી હું આ લેખ સમાપ્ત કરું છું. શિવમ.
છે શાન્તિઃ શાન્તિઃ શાનિતર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com