________________
( ૨૯ ). મહાભાગ પાલે બ્રહ્મચર્ય પ્રગટે તુમ નરા, બલવીય પરાક્રમ ફેર બને અતિસૂરા; વર્તમાન અવસ્થા દેશકી દિલમેં વિચારે, બેલ દેહકે કારણ બ્રહ્મચર્ય અવધારે તજો કાયરતા અવલંબન લે બ્રહ્મજ્ઞાની. આ૦ ૬ અવલંબન પૂજા પૂજ્ય પરમ બ્રહ્મજ્ઞાની, પૂજક પાવે ફલ આપ હવે તસ સાની; મન વચ કાયા શુદ્ધ ધાર અધ્યાતમ માની, આતમ લક્ષ્મી પ્રભુ આપ અનુપમ જ્ઞાની; વલ્લભ હર્ષ બ્રહ્મચર્યગુણે મસ્તાની. આતમ ૭
(કાવ્ય-મંત્ર પૂર્વવત્ ) – –
લા . (ભવિ નંદો જિનંદ જસ વરણુનેહ ચાલ.) ભવિ વદિ ગુણી બ્રહ્મચારીને ભવિ» અં પૂજન બ્રહ્મચર્ય સુખકારી, કરે ભવિ નિજ હિત ધારીને ભવિ. ૧ અપુનરાવૃત્તિ ફલ પાવે, ભાવે શીલકો પારીને ૫ ભવિ. ૨ નૂતન શ્રીજિન ચૈત્ય બનાવે, કોટિ નિષ્ક દાન કરીને જે ભવિ. ૩ છે ૧ નૂર-તેજ. ૨ ફેરના–ઉપયોગમેં લાના. ૩ સાની–તુલ્ય. ૪ મેહર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com