SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૦ ) હવે નહીં બ્રહ્મચર્ય બરાબર, આગમ પાઠ ઉચ્ચારીને ભવિ- ૪ બ્રહ્મચર્યસે ચારિત્ર દીપે, વિના બ્રહ્મ સબ હારીને જે ભવિ. ૫ છે જિન ગણધર સુરગુરુ ગુણ ગાવે, આવે ન પાર અપારીને ભવિ. ૬ છે મેં મતિહીન કથું ભક્તિવશે. નિશક્તિ અનુસરીને છે ભવિ. ૭ છે રાજનગર શ્રાવક શ્રદ્ધાળુ, તારાચંદ સુત ધારીને છે ભવિ. ૮ | ભેગીલાલ ઓસવાલ ઝવેરી, મંગલ” ઉપપદ ધારીને ભવિ૯ છે ઇનકે કથનસે રચના કીની, પૂર્વાચાર્ય આધારીને ભવિ. ૧૦ સંવત (નિધિ “યુગ જવેદ યુગલમેં, મક્ષ વીર અવધારીને ભવિ. ૧૧ છે આતમ વસુ કર વિક્રમ કહીયે, વીસ કમી દે હજારીને ભવિ. ૧૨ છે શ્રાવણ સુદિ પંચમી પ્રભુનેમિ, જન્મ દિવસે બ્રહ્મચારીને ભવિ૦ ૧૩ * ૧ જે દેઈ કણયકેડિ અહવા કાઈ કણય જિયભવણું તસ્ય ન તતિયપુર્ણ જત્તિય બંભવ્યએ ધરિએ છે ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035218
Book TitleCharitra Puja - Panchtirth Puja - Panch Parmeshthi Puja Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri
PublisherJain Atmanand Sabha
Publication Year1936
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy