________________
( ૨ )
પૂજાએના તેમાં પણ ચારિત્રપૂજાને તે એટલે બધા પ્રચાર છે કે જ્યારે એ પૂજા ભણાય છે ત્યારે જ ઉત્સાહી પૂજારસિકેા એને પૂરાવા આપી દે છે.
ચારિત્રપૂજામાં બ્રહ્મચર્યનુ જે ઉત્કૃષ્ટ વર્ણન શ્રી આચાર્ય મહારાજે કર્યું છે તે એજ બતાવી આપે છે કે શુદ્ધ, નિર્મલ, અને અખંડ બ્રહ્મચારી વિના આવુ દિવ્ય વર્ગુ ન કેાઈ કરી શકે જ નહીં. કડીએ કડીએ, પદે પદે અને પૂજા પૂજાએ અનેરેા ભાવ, વિશુદ્ધ વર્ણન, અને શુદ્ધ બ્રહ્મચર્યનું રસ પાન પીવા મળે છે. જેએએ એ પૂજા સાંભળી છે તે જ આનું વાસ્તવિક રસ પાન કરી શકે છે. ખરેખર આ બ્રહ્મચર્ય-ચારિત્રપૂજા આત્માની જ્યેાતિને જગવનારી અને બ્રહ્મચર્યના પૂર્ણ ગુણાને આપનારી છે એમાં લેશ પણ અતિશયાક્તિ નથી. બાકી કેટલાક નામની સાથે ભડકનારાઓ, પરમાર્થને નહિ જાણનારાએ એક સાદા વાકયને લઈ યુદ્ના તદ્દા પ્રલાપ કરે તે તેને માટે દયાજ ખાવા જેવુ છે.
.
એવી જ રીતે શ્રીપંચતીર્થ પૂજામાં શ્રીઅષ્ટાપદ તી, શ્રીસિદ્ધાચલ તીર્થ, શ્રીઆબૂતી, શ્રીગિરનાર તીર્થ, અને થ્રીસમ્મેતશિખર તીનું અતિશય સુંદર વર્ણન કામલ શબ્દોમાં અને પ્રચલિત રાગામાં કર્યુ છે. તેમજ પ'ચપરમેષ્ઠી પૂજામાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ જૈન સિદ્ધાંતપ્રસિદ્ધ ભવજલતારણ પંચપરમેષ્ઠિનુ મહામંગલકારી આત્મક્લ્યાણકારી અદ્ભુત વર્ણન આપ્યું છે. રાગેા પણ ઘણા જ મધુર છે, તેથી હરેક ગાઇ શકે તેવા છે.
યદ્યપિ આચાર્ય શ્રીવિજયવલ્લભ સૂરીશ્વરજી મહારાજે આજ સુધીમાં સ્વર્ગવાસી :ન્યાયાંભાનિધિ જૈનાચાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com