________________
(૧૩) ધન ધન જિનવર દેવકે, ધન મૈતમ ગણધાર; દીનો રક્ષણ બ્રહ્મક, જગજીવન હિતકાર છે ૪ પૂજન બ્રહ્મચારી પ્રભુ, બ્રહ્મચર્ય કે હેત; ગુણિ પૂજન ગુણ પૂજના, હો નિશ્ચય લેત. પા
કલ્યાણ-(નાચત સુર ઇંદ-યહ ચાલ.) પૂજત સુર ઈંદ વિંદ મંગલ બ્રહ્મચારી,
પૂજત સુર ઈદ હિંદ છે અંશે બ્રહ્મચર્ય શુદ્ધ જેહ, પરમ પૂત તાસ દેહ; દેવસેવ કરત નેહ, જય જય બ્રહ્મચારી-પૂજત. ૧૫ બ્રહ્મચર્ય સેત હેત, ખેતન નાર નયન દેત; કામ રાગ કર સંકેત, પરિહર નર નારી-પૂજત. રા લિખિત ચિત્રકાર નાર, નગન યા શુંગાર સાર; , કરત ત્યાગ નજર ધાર, ઋષિ મુનિ અનગારી-પૂજત ૩ નારી રૂપ રૂપી રાય, નારી વેદ આપ પાય; ભાવ લાખ ભવ ભમાય, ત્યાગ તુરીય વારી-પૂજત ૪ આતમ લક્ષ્મી નાથ માથ, નમત કરત સેવ હાથ; વલ્લભ હર્ષ ધરત સાથ, પગ પર બ્રહ્મચારી-પૂજત. પા
દોહરો. ચેથી વાડ કહી પ્રભુ, નયન વિકાસી રૂ૫; રમણકે દેખે નહીં, મુનિ ગુણ આતમ ભૂપ ૧
૧છંદ-સમૂહ. ૨ પવિત્ર. ૩ “દેવદાણવગંધવ્યા, જખરકખસકિન્નર બંભયારિ નમંતિ , દુક્કરે જે કાંતિ તે છે ૧૬ ” [ઉત્તરાધ્યયન ૧૬] “દેવનરિંદનમંસિયપૂયં” [પ્રશ્નવ્યાકરણ ]. ૪ “વેત-ઉજજવલ-નિર્મલ. ૫ શરીર. ૬ નેત્ર. ૭ ચૌથી. ૮ મસ્તક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com