________________
( ૧૨ ) પ્રભુ વીર જિનંદ ફરમાયા, પાલે બ્રહ્મ મન વચ કાયા; હવે ઉત્તમ તસઆયારે બ્રહ્મચારી ધીર વીર-મૈ | સંસર્ગજ દોષ કહાવે, અનુભવમેં સબકે આવે; વજ્ઞાનિક ભી ઇમગારે-બ્રહ્મચારી ધીર વીર-મૈ પર ઈમ બેઠે આસંગ થા, આસંગે તન ફરસાવે; ફરસે તસ રસ લલચાવે-બ્રહ્મચારી ધીર વીર-બે ૩ સંભૂત મુનિ ચિત્ત દીન, ફરસે તપ નિષ્ફલ કનેક ચક્રીપદ માંગને લીરે-બ્રહ્મચારી ધીર વીર–શૈ૦ ૪ ભ્રાતા ચિત્રે સમઝા, ચારિત્ર ઉદય નહીં આ દુખસાતમી નરકે પાયેરે-બ્રહ્મચારી ધીર વીર-બેંક પાપા આતમ લક્ષ્મી હિત ખાની, પૂજા પ્રભુ વીર વખાની; વલ્લભ હર્ષે મન માનીરે-બ્રહ્મચારી ધીર વીર–શૈ.
(કાવ્ય-મંત્ર પૂર્વવત) પૂજા પાંચમી.
પભગવતી વીર વખાનિયે, મૈથુન પાપ સરૂપ; જાની બ્રહ્મચારી રહે, પાર્વે આતમ રૂપ છે ૧ નરનારી સંગમેં, ગર્ભજનવ લખ જાન; જીવ સમૂર્ણિમ ઊપજે, સંખ્યા નહિ તસમાન છે દો પણ ઇન્દ્રિય જીવકી, હિંસા અપરંપાર; તંદુલ વૈચારિક સુની, બ્રહ્મચર્ય ભવિ ધાર છે ૩
૧ આત્મા. ૨ સેહબતસે. 3 પદાર્થવિદ્યાકે જ્ઞાતા. ૪ આસક્તિ–રાગ. * ૫ શતક ૨ ઉદ્દે શા ૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com