________________
( ૧૪ )
૧૨
૧૩
નિરખત દિનકરર સામને, નયન ટે જિમ તેજ; તિમ તરુણી દેખત ઘટે, શીલ ન લાગે જેજ ॥ ૨ ॥ હસિત ભણિત ચેષ્ટિત ગતિ,ક્રીડિત ગીત વિલાસ,૧૧ ઇક્ષિત વાદિત આકૃતિ, ૪ ચાવન વર્ણ``વિકાસ. ૩ અધર'' પયાધર'॰ દેહકે, અન્ય ગુહ્ય અવકાશ'†; વસન વિભૂષા રાગસે, દેખત શીલ વિનાશ ॥ ૪ ॥ ઇસ કારણ હિંત કારણે, વાર વાર ઉપદેશ; નારીદર્શન ત્યાગના, ચાથી વાડ જિનેશ
૧૮
२०
॥૫॥
( કેસરિયા ચાંસુ' પ્રીત કરીરે યહ ચાલ. ) બ્રહ્મચારી જિનવર પૂજા કરેરે ભવિ ભાવસે–અચલી ચોથી વાડ કહે પ્રભુ રે, શ્રીજિન દીનદયાલ; મનહર દન નારીકા રે, મન વચ કાયા ટાલરે. બ્ર. ૧ દીપક નારી રૂપમેં રે, કામી પુરુષ પતંગ, ઝિપલાવે સુખ કારણે રે, જલ જાવે નિજ અગરે. બ્ર.ર મનગમતા રમતા હિંયે રે, ઉર કુચ વદન સુરંગ; નહર અહર ભાગી ડસ્યા રે, દેખતાં વ્રત ભંગરે. બ્ર. ૩ કામણગારી કામિની રે, છતા સકલ સંસાર; આંખ અણી નહીં કા રહ્યા રે, સુર નર સમ ગયે હારરે. બ્ર.૪ હાથ પાંવ છેદે હુએ રે, કાન નાક ભી જે&; બુદ્ધી સા વરસાં તણી રે, બ્રહ્મચારી તજે તેહરે. બ્ર. પ
૧ દેખત. ૨ સૂર્યાં. ૩ સ્ત્રી. ૪ દેર. ૫ હંસના. ૬ ખેાલના. ૭ ચેષ્ટાકા કરના. ૮ ચલના. ૯ ઘ્રાદિ ક્રીડાકા કરના. ૧૦ ગાના. ૧૧ કટાક્ષ. ૧૨ દેખના. ૧૩ વીણા આદિકા ખજાના. ૧૪ રૂપ. ૧૫ ૨ંગ—ગૌર આદિ. ૧૬ હેાઠ. ૧૭ સ્તન. ૧૮ ગુપ્ત. ૧૯ અવયવ. ૨૦ વસ્ત્ર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com