________________
૬૮
પૃથ્વીના ઇતિહાસ
વાસણમાં પૂરીએ તે એનું દબાણ ૧,૦૦૦ ગણું વધી જાય છે. એ જ કારણને લીધે જમીનની ફાટામાં ઉતરતું પાણી ભીતરના ઉષ્ણુ |ભાગમાં ચાલ્યું જાય છે અને ત્યાં ગાંધાઇ જતાં એવી વરાળ પ્રચંડ બળથી ઉપલા ભાગ ઉપર દુખાણ કરે છે. એ બળ જ્યારે ઉપરના પડના દબાણથી પણ વધી જાય ત્યારે નજીકના જ્વાળામુખી દ્વારા એ ઉપરના જમીનના ખડકા અને લાવાને બહાર ધકેલી દે છે. આ વરાળ જ્યારે બહાર પડે છે ત્યારે એકાએક છું ખાણુ ચવાથી મેટા કડાકા સાથે ઉંચે ઉડે છે. અને સાથે પત્થર, રાખ વગેરે તેણે ઉંચે ઉરાડી મૂકે છે. ભીતરની ઉષ્ણતાને લીધે અંદરનું દ્રવ્ય સાધારણ નરમ હેાય છે, એટલે તેમાં પાણીનું દબાણ થવાથી એ ખાસ કરીને ઉપર ફેંકાઈ જાય છે. વળી એ દ્રવ્યમાં જે પાણીની સાથે રાસાયણિક ક્રિયા થાય તેા ભયંકર ઉષ્ણતા ઉત્પન્ન થવાથી નરમ દ્રવ્ય પ્રવાહી બની જાય. આ રીતે જોતાં લાવા રસ બહુ ઊંડાણથી નહીં આવતાં સાધારણ ઉંડાઈએથી નીકળતા હોય એ બનવાજોગ છે. ધણાખરા જ્વાળામુખી ફાટે ત્યારે પાણીની વરાળ અને ઉષ્ણુ પાણી નીકળતું જ હેાય છે. એટલે આ માન્યતા ઘણી પાયાવાળી લાગે છે. સમુદ્રના વિશાળ તળમાંથી અનેક કાટદ્વારા અને જમીનના પટ ઉપરથી પણ વરસાદનું પાણી ભૂમિમાં ઉડે માર્ગ કર્યાં કરે છે અને એ ઉષ્ણુ થઈ જે બળ ઉત્પન્ન કરે છે એને જવાળામુખીના મુખ માર્ગ આપે છે.
પ્રાચીન કાળમાં અત્યારના જ્વાળામુખીમાંથી નીકળતા લાવા રસે પૃથ્વીના કેટલાક પ્રદેશના ખહેાળા વિસ્તારના પ્રદેશને ઢાંકી દીધા હતા, અને વારાફરતી થયેલા એવા જ ઉત્પાતને લીધે ભૂમિ ઉપર એક પછી એક એમ અનેક લાવા રસના બેઝાલ્ટના સ્તરે ઉત્પન્ન થયેલા છે. દક્ષિણ હિંદને ડન ટ્રેપ ” નામે ઓળખાતા ૨,૦૦,૦૦૦ ચા, માઈલ વિસ્તારને પ્રદેશ, અમેરીકાના ઈડાહાત ઉચ્ચ પ્રદેશ, એખીસીનીઆના ઉચ્ચ પ્રદેશ, અને ચૂરેાપના કેટલાક
""
""
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com