SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથ્વીનો ઇતિહાસ રીતે દર્શાવવા એ સંબંધી ભાષાજ્ઞાન ઘણું કરીને ન હતું. છતાં આશરે દેઢ લાખ વર્ષોથી મનુષ્યના બાહ્ય સ્વરૂપમાં બહુ ફેરફાર થયે નથી, તે પણ તેની માનસિક અને આધ્યાત્મિક શક્તિને વિકાસ સતત ચાલુ રહ્યો છે. પ્રાણુઓની ઉત્ક્રાન્તિ વિષે આ બધી માહીતી ઉપરથી એમ અનુમાન થઈ શકે છે કે પૃથ્વી ઉપર પ્રાણીઓનાં પ્રથમ પગલાં આશરે ત્રણ કરેડ વર્ષ ઉપર થયાં હશે અને મનુષ્ય આશરે છ લાખ વર્ષ ઉપર પહેલાં પોતાના અપૂર્ણ સ્વરૂપમાં ઉત્ક્રાન્ત થયો હશે. ઉપરના સર્વ સિદ્ધાન્તોની તારવણી કરીને પૃથ્વીની વયનો આશરે નીચેના કાષ્ટકમાં આવે છે, જેથી એક બીજા વાદથી કરેલી ગણતરીમાં કેટલે ફેર આવે છે, એ સહેજે દેખાઈ આવશે. પૃથ્વીની ઉમ્મર (કોડ વર્ષમાં) ૧ ગ્રહની કક્ષા ઉપરથી ૧૦૦થી ૫૦૦ ૨ ચંદ્રની કક્ષા ઉપરથી ૫૦થી ઓછી સૂર્યને તારામંડળના મધ્યમાંથી ) હાલની જગ્યાએ આવતાં લાગેલા ૨૦થી ૩૦૦ વખત ઉપરથી ૪ આપવિનાશી તના આધારે ૧૨થી ૫૦૦ ૫ સમુદ્રમાં ભેગાં થયેલાં મીઠાં અને ) ઉતા ઓછી થવાની ગણતરી 5 ૧૫૦ ઉપરથી ૬ ભૂસ્તરપટોની જાડાઈ ૫થી ૨૧૦ ૭ ડાવનના ઉત્ક્રાંતિવાદ ઉપરથી ૧૪૦ ૮ મનુષ્યને ઉત્પત્તિકાળ ૬ લાખ વર્ષ ૯ પ્રાણીને , ૩ કરોડ વર્ષ ઉપરનાં સર્વ પ્રમાણે ઉપરથી કાઢેલી પૃથ્વીની ઉમ્મરનો આશરો ૧૦થી ૫૦૦ કરોડ વર્ષને થાય છે, એટલે સ્વાભાવિક રીતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035217
Book TitlePruthvino Itihas
Original Sutra AuthorN/A
AuthorYashwant Gulabbhai Nayak
PublisherFarbas Gujarati Sabha
Publication Year1936
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy