________________
(૨૫) હસાવતી વિક્રમચરિત્રની વાત કવિ મધુસૂદનની રચેલી, વિક્રમ પુત્રની) પૂ. ૯-૧૨-૦.
(૨૬) ગુજરાતના ઐતિહાસિક ઉત્કીર્ણ લેખે ભાગ રજો (શિલાલેખ અને તામ્રપત્રો ગુર્જર વંશથી ચાલુક્ય વંશ સુધી. ૧૫મા નંબરના અનુસંધાનમાં) રોયલ ૪ પેજ ૪૦૦ પાનાં, સરસ ટકાઉ કાગળ પૂઠું સુંદર કાપડી મૂ ૪–૮–૦.
(૨૭) જીવન અને ઉત્કાન્તિ: રા. રા. ભીમભાઈ લા. દેસાઈ એમ. એસસી. વિજ્ઞાન વિષયી સચિત્ર ૧૨ બ્લેક મૂ. ૦-૧૨-૦.
(૨૮) હવામાનઃ ગુજરાતની વિજ્ઞાનદષ્ટિએ હવામાન વિષેની સ્થિતિ, ૨૦ ચિત્રો અને નકશાઓ, ઉપરાંત વિવિધ પરિશિષ્ટ રે. મુકુન્દ ઉનાકર અને બી. એન. દેસાઈ મૂ. ૧-૦-૦.
(૨૯) શેવધર્મ સિદ્ધાન્તો, ઈતિહાસ, ગુજરાતમાં પ્રચાર, ગુજરાતી શિષ્ય ઉપર અસર સંધિવધિત (બીજી આવૃત્તિ) મૂ. ૧-૦-૦.
(૩૦) શ્રીકૃષ્ણલીલા કાવ્ય (સચિત્ર) દશમસ્કંધ ભાગવત, પદબંધ, આખ્યાન કાયસ્થ કવિ કેશવ હરામ (રચન સંવત ૧૫૨૯) મૂ. ૨. ૦-૧૨-૦.
મળવાનું ઠેકાણું-- મેસર્સ એન. એમ. ત્રિપાઠીની કુ.
બુકસેલર્સ અને પબ્લીશર્સ. પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ નં. ૨.
બુકસેલરને જથ્થાબંધ ખરીદતાં ૨૦ ટકા કમીશન મળશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com