________________
નહિ એ પ્રલાપ કદી મરથ, મનતણે છે સત્ય જે, આવો બતાવું માર્ગ એમજ, આ કહે નિબંધ તે,
મનુષ્ય ! માનવ બંધુઓ ! આપણે ઘણીવાર કહીએ છીએ નહિ વારૂ કે અમને મુક્તિની–મોક્ષની અભિલાષા છે? આ જન્મ મરણનું બંધન અમારી પાછળ લાગ્યું છે, અમારે તે નથી જોઈતું, કઈ અમારો બેલી, સાચે ઉત્સાદ-સદગુરૂ મળી જાય કે તેથી અમે છુટકારો મેળવી શકીએ એ માર્ગ—રસ્ત અમને બતાવે, અમે તે બંધનતે જાળને છેદી મુકત થઈએ એવી યુકિત અમને પ્રાધે. ભાઈઓ ! તે પ્રલા૫ ન હોય, મનેરથના હવાઈ કિલ્લા ન હોય, અર્થાત્ સત્યજ મનોરથ હોય તે આ નિબંધ નિનાદ– –ગજના કરી કહે છે કે આજે તમને તે હું બતાવું, મારી અભિમુખ થાઓ, મારી સમિપે વૃત્તિને સ્થાપે, મને લક્ષ પૂર્વક અવલોકે, મને લઈ મનનપૂર્વક વાંચે. તમને તે રસ્તે, તે યુક્તિ, તેની કુંચી, જડી આવશે.
કોઈ કહેશે આ જમાનાની પણ કાંઈક અજબ બલિહારી છે. વર્તમાનપત્રો અને છાપાઓ મનુષ્યને ધંધા મેળવી આપવાની, નોકરી ઇત્યાદિની જાહેર ખબરો આપવાનેજ ધંધે અને ઉદ્યમ લઈ બેઠાં છે. આ નિબંધ વળી મેક્ષની જાહેર ખબર આપે છે. ગાળખાળ સબ બરાબર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com