________________
૨૦
પ્રેમકા પ્રકાશ સ તા કર્તાકી કરામાત, જહાં દેખે! તહાં એક પ્રેમકા પ્રસંગ હૈ.
અર્થાત્ એક પ્રેમમાં સર્વ પ્રકાલની પ્રતિતી સમાયલી છે, તેમજ રસની રીતિ પણ પ્રેમમાંજ આવી રહી છે. રાજનીતિનું હારવુ, જીતવું તેમજ રાય, જગ પણ પ્રેમમાંજ છે. હાવભાવ આદિ સ સમૂહ પ્રેમમાંજ છે. રાગરંગ, ઉમંગ તેમજ અનગ-કામદેવ પણ પ્રેમમાંજ છે. ધ્યાન કરનારા યાતા, ધ્યાન કરવાનું–ધ્યેય, જ્ઞાતાજાણનારા, જેને જાણવાનુ છે તે જ્ઞેય, એ સકળ પ્રેમમાંજ આવી રહ્યું છે. જોગભાગ તેમજ પંચમહાભૂતાના અંગે પણ પ્રેમમાંજ છે. માટે જે પ્રેમને પ્રકાશ છે તે તે જગત્ કર્તાનીજ કરામત–લીલા છે. અર્થાત્ જ્યાં જુઓ ત્યાં પ્રેમનેજ પ્રસંગ છે. આ આશયને લગતું અમારૂં મૂળ વિષયમાં “ હૈ નાહ હરગિજ સાહે પ્રેમ કાર્દૂ હયાતિ ” એ પદ્ય નિહાળેા. પ્રિય વાચા ! આથી સમજવામાં આવ્યું હશે કે પ્રેમ સર્વવ્યાપક છે. ક્રાઇમાં તે વ્યકત, કાઇમાં અવ્યકત, કેાઈમાં લક્ષ્ય, કાઈમાં અલક્ષ્ય રૂપે પ્રેમ સત્ર અને સમાં છે અને તેથી પ્રેમથી મુક્તિ એ વિષયની અમારી પસંદગી પ્રશસ્ત છે, એમ સહુને લાગશે. આથી તે માટે અન્ય પ્રમાણ પછી કેવુ' આવુ જોઇએ ?
ભક્તિ એ શુ છે તે પ્રેમજ છે. ઇષ્ટની પ્રેમવાળી ઉપાસના છે તેની વ્યાખ્યા નારદ ભક્તિસૂત્રમાં મા મ મદ્રેમા અર્થાત્ તે ક્રાઇ પ્રભુ પ્રત્યે પ્રેમરૂપ છે, એ પ્રમાણે વ્યાખ્યા કરેલી છે. તે પ્રેમમય ભકિત કેવી ોઇએ તે બાબત નારદ ભકિત સૂત્રના ખીજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com