________________
૧૧૬
મુમુક્ષુ જ્ઞાનના યાગે, વધુ વિયાગને ઇચ્છે; દુ:ખી વિષપાન યાગે, જેમ વપુ તજવા ધરે પ્રીતિ, વપુએ આવીને વિંટળાય, વ્યાલા વિશ્રુઓ 'ખે; શૃગાલા ગીધ ફાલી ખાય, તાયે આત્મમાં પ્રીતિ. મુમુક્ષુ એકલા હો ને, બધા સંસાર હા સામેા; ન ઉપસર્ગો થકી પ્રતિકૂળ, ચૂકે ઈષ્ટમાં પ્રીતિ પ્રભુ મહાવીર કેરા, કાનમાં ખીલા ખલે ડાકયા; તથાપિ એ રહ્યા'તા ખેલી, સમ પટરાણીથી પ્રીતિ. સુનિ ખધક તણી જીવતાં, ખળે કાઈ ખાલ ખેંચી લીધ; ભર્યાં ના દુઃખના ક્રમને, નહાતી દેહમાં પ્રીતિ. વળી ખધક સુનિ શિષ્યા, પીયા પાપીએ ઘાણી મધ્ય; ન વિસર્યાં દેહના દુ:ખે, તનક પણ ટેકમાં પ્રીતિ, સહ્યાં છે સ સકંટા, સહી છે કઠીન ચર્ચાઓ; સુનિ ચારિત્રવિજય જેહની, મુકિત તે પ્રીતિ.
ભાવાથ:——જેની મેાક્ષમાં પ્રીતિ મની-લાગી છે તે કશાની પરવા કરતા નથી, તે કશાને લેખતા નથી. તેની સ્વરૂપાનંદમાંજ પ્રીતિ-લગની લાગી રહેલી હાય છે. તેને નથી સંસારની પરવા. નથી વળગતી ઘરદ્વારની પરવા કે નથી લાગતી પરિવારની પરવા. તે સવની પ્રીતિ મનથી ઉતારી દે છે. મુમુક્ષુ જેનુ' મુકિતના સંગે તાન લાગ્યું છે, તે સ કાઈને તજી સસારથી ચાલી નીકળે છે. નકામી મેાહ કે માયામાં તે પછી પ્રીતિ ધરતા નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com