________________
૧૦૦ નારી નવજેમના તે પણ રાજુલશી રાચનારી તમને જ રાયા, પુરૂષ નહિ પ્રભુ તમને વખાણું, બીજા પુરૂષે મુકાય નહિ
| માયા. રાણી કાંતે પુરૂષના હાથ હૃદય નહિ, ભેળવાઇ જાય ભરમાવ્યા માનું નકી મુજ વેરણ ઠગણી, મુક્તિ નારીના કટાક્ષે મહાયા.
રાણી વરવા બન્યા એને એવડા ઉતાવળા, રથને તુરત ખેડાવ્યા થાલ્યા નહિ ઘડી એક પણ ઠાકુર, નથી નેણે ધરાઈ નિરખાયા,
રાણી પાંખી જમાઈને પુરા કેડે કરી, મંડપમાં ન પધરાવ્યા. પરણાવી દુહિતા પોતાની મુજ માવતર, મનખામાં નાથ
નહિ આવ્યા. રાણુ મુજ તણું કથની શુ કરૂં દુખ જીભે ન જાય વણ્યા ; સ્વામી સકળ હતભાગી, રાજુલના માથે મનમાં શમાયા,
રાણી ખાતે ચડયા નહિ સાજન મધ્યમાં, ચેરીમાં લાલ હરખાયા જમી ન કંથ કરથી કંસાર નહિ કરથી કવલ આરેગાવ્યા રે,
રાણી દાન દિએ કરથી દાનશાળી લે છે, ગરીબ લલચાયા; હાથ ઉપર નાથ હાથ જેતે હતે, ગયા એમાંથી એ યદુરાયા.
રાણીe
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com