SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ છે, મૃત્યુથી, વિગથી કિંવા સંસાર ત્યાગથી અનેક રીતે વિયોગ થાય છે, જે વિયોગ સંયોગમાં પરિણમી શકે તે શિવાયના સંસાર ત્યાગ અને મૃત્યુવાળા વિગ અત્યંત વિયોગ છે. આ વિગ પ્રેમીઓને વજાઘાત સદશ બને છે. તેનું હૃદય ફટકી જાય છે, એ પ્રેમને મસ્ત ફકીર ખરેખર ફકીર બની જાય છે. અહા હા! નેમનાથની પાછળ જાનની નિછાવર કરતી રાજુલે, જે ઘી નેમનાથ તેરણ આવ્યા ફર્યા, પિતાને પરણવાની ઘડી જાય છે, એવામાં માત્ર પશુના આ શબ્દથી વિરાગ ઉપજતાં સંસારથી રૂચી ઉઠાડી ચાલ્યા ગયા-ત્યાગ અંગીકાર કર્યો, તે વારે એ બાળા રાજુલે જે જટીયાં પીખ્યાં છે, જે રૂદન–જે-પ્રેમપ્રલાપ કર્યો છે, તે પ્રત્યક્ષ તે સાંભળવા આપણે હતા નહિ; પણ તેનું વર્ણન સાંભળીને પણ કોણ એ પાષાણ હદય છે કે જેનું હદય શેકથી, કરૂણાથી પીગળે નહિ? કેણુ એ નૃશંસ છે કે જેના ચક્ષુઓમાંથી ચોધાર આંસુ ન પડે? કેણુ એ વાત્મા છે જેનું વર્ણન કરતાં ગગ૬ ગિરા ન થાય? કેણુ એ લેખક કિંવા કવિ છે કે જેની કલમ લખતાં કંપે નહિ? તેણે રૂદન કર્યું છે કે રાગ સારંગની છાયા. શણી જાયારે રાણી જાય, રઢ લગાડી ગયા રાણી જાય; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035215
Book TitlePrem Prvarutti
Original Sutra AuthorN/A
AuthorCharitravijay
PublisherMahavir Jain Charitra Ratnashram
Publication Year1937
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy