SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ : : ૬૩ :: પ્રશ્નોત્તરરત્નમાળા પાનાદિકને ઉપચાર કરવામાં આવે છે. તે ઉપચાર જે યથાવિધિ લક્ષ્યપૂર્વક કરવામાં આવે છે તે દુઃખ ઉપશાંત થાય છે, પરંતુ જે તેમાં અતિમાત્રાદિક અવિધિદેષ સેવવામાં આવે છે તે વ્યાધિ પ્રમુખથી ઊલટી નવી ઊપાધિ ઉભી થાય છે અને તેને ટાળવા માટે અનેક પ્રકારના ઉપચાર કરવા પડે છે, તેમ ભિન્ન ભિન્ન જાતની વિષયવાંછના પણ દુઃખરૂપ જ છે અને તે દુઃખને ઉપ-: ' શમાવવા તેને યેચું પ્રતીકાર શાસ્ત્રનીતિથી સંભાળપૂર્વક કરે વાની જરૂર રહે છે, અને જો તેમાં અતિચાર થાય છે તે દુઃખ શમવાને બદલે વધવાને જ સંભવ રહે છે. મન, વચન અને કાયાના નિખિલ વિકારેને વશ કરવાને શાસ્ત્રકારે સમિતિ-ગુણિ, રૂપ મુનિધર્મ અને સ્વદારાતેષાદિ રૂપ ગૃહસ્થ ધર્મ બતાવ્યું છે. તેની ગુરુ સમીપે સારી રીતે સમજ મેળવી તે પ્રમાણે આચરણ કરનાર આત્માથી જન અવશ્ય અનુકમે ત્રિવિધ કામનાથી મુક્ત થઈ શકે છે, અને એ જ સુખ–સંતેષની પરાકાષ્ઠા હેવાથી શાશ્વત સુખના અથી જનેએ આદરવા યોગ્ય છે. કહ્યું પણ છે કે ન તેવાર પર હં એટલે સંતોષ જેવું શ્રેષ્ઠ સુખ નથી અને “સુથાર ને વિક” વિષય-તૃણ સમાન કોઈ વ્યાધિ નથી. આથી જ શાસ્ત્રકારે જણાવ્યું છે કે “વિષય-ઈદ્રિયને મેકળી મૂકવી એ આપદાને માગ છે અને તેને કાબૂમાં રાખવી એ સુખ–સંપદાને માર્ગ છે. એ બેમાંથી તમને જે માગે પસંદ પડે તે માર્ગગમન કરે.' ૮૪. જાકું તૃષ્ણ અગમ અપાર, તે કહે દુઃખીયા તનું ધાર–જેની તૃષ્ણાને પાર જ નથી અથાત્ જેની તૃષ્ણ અનંત અપાર છે તેના દુઃખને પણ પાર નથી, એટલે તેનું દુઃખ પણ અનંત અપાર હેય છે. જ્ઞાની પુરુષોએ લાભને અગ્નિની અને તૃષ્ણને તેની જવાળાની ઉપમા આપી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035213
Book TitlePrashnottarmala
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherVardhaman Satya Niti Harshsuri Jain Granthmala
Publication Year1940
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy