________________
પરિચય કેટલાક જીવન એવા હોય છે કે જે પોતાને જીવનપ્રવાહ નિરંતર મૌનપણે લેકકલ્યાણના કાર્યો તરફ યથાશક્તિ વહેતે રાખે છે. એમની સેવા મૂંગી અને કઈ પણ જાતની મેટી જાહેરાત વિનાની હોય છે.
શેઠ મોહનલાલ સાકળચંદભાઈનું જીવન આવા જ પ્રકારનું ગણાય. તેઓશ્રીએ ધીમે ધીમે શેર બજારમાં એક પ્રમાણિક વેપારી તરીકે નામના કાઢી છે તેમ લક્ષ્મીની સાર્થકતાને મંત્ર જીવનમાં યથાર્થપણે ઊતારી એક ધનવાન તરીકેને ધર્મ જરા પણ ભૂલ્યા નથી. પંચાવન વર્ષના આરે પહોંચેલી તેઓશ્રીની જીવનયાત્રા યશસ્વી અને પ્રેરણાદાયી છે અને હજુ પણ જીવનની સુવાસ તેઓશ્રી ફેલાવતા રહ્યા છે.
દર્દથી પીડાતી દુનિયાના દુઃખ એમને હૈયે વસ્યા અને પાંચ હજાર જેવી રકમ એક દવાખાના માટે તેઓશ્રીએ કાઢી. આજે અમદાવાદમાં તેઓશ્રી તરફથી ખોલવામાં આવેલ આ દવાખાનાને અનેક દરદીઓ લાભ લઈ શેઠની ઉદારવૃત્તિ માટે મૂંગે આશીર્વાદ વરસાવી રહ્યા છે.
જૈન ધર્મની પ્રભાવના, ગરીબોને મદદ, અભ્યાસપિપાસુએને પિતાના વિકાસમાં આવતી આર્થિક મુશ્કેલીનું નિવારણ અને આવા આવા જનકલ્યાણના ધાર્મિક અને લેકે પગી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com