________________
[ ૫ ]
66
આ સિવાય અમુક વર્ષોં પડેલાં શ્રી આત્માનંદ પ્રકાશ” માસિકમાં ઉપાધ્યાયજી શ્રી ધર્મવિજયજી મહારાજના “ શ્રુતજ્ઞાન ” લેખ આવતે! તે મા! વાંચવામાં આવતાં અમુક જે પ્રશ્ન ઉપસ્થિત થયેલા તે સાળ પ્રશ્નો તેએ!શ્રીને પૂછ્તામાં આવેલ અને સાષકારક ઉત્તરા મળેલા તે અમદાવાદથી શ્રી જૈન ધર્માં વિકાસ” માસિક પ્રકટ થતુ
તુ તેમાં છપાવવામાં આવેલા. તે માળે પ્રશ્નોત્તરે! ખાસ કરીને સમ્યત્વને આશ્રર્યોને હાવાથી તથાપ્રકારની રુચિવાળ! વાને ઉપયોગી છે, તે આ બુકના પૃષ્ઠ ૬૬ થી પૃષ્ઠ ૭૨ માં મૂકયા છે.
ઉપર મુજબ મારા પ્રશ્નોના જે જે ઉત્તરદાતા મહાપુરુષો છે તે મારા ઉપકારી છે. અનેકવિધ શ કાન છેદન કરીને મારા ઉપર તેમણે જે ઉપકાર કર્યો છે તે માટેની અનુમાદના હું કયા શબ્દોમાં કરી શકું ? તેની માગમાં શક્તિ નથી.
ઉપકારી મઢાપુરુષોના વિશેષ સ્મરણ માટે તેઓશ્રીના માનમાં આ બુકમાં પૂન્ય શ્રી વિજયવલ્લભસૂરિના અને સદ્ગત શ્રી કુંવ∞ભાને ફોટા મુક્વામાં આવેલ છે.
પ્રશ્નોત્તરના સગ્ર પછી સાદી શિખામણ ૧૬૫ આપી છે. આ શિખામણા પહેલાં હિંદીમાં મારા વાંચવામાં આવેલ. તે વ્યવહારમાં ઉપયોગી જણાતાં મારી અલ્પમતિ અનુસાર ગુજરાતીમાં લખીને “ શ્રી જૈન ધમ પ્રકાશ ”ના અમુક અમુક માસિકમાં મૂકવામાં આવી હતી તે આ મુક્તા પૃષ્ઠ ૭૩ થી ૪ ૮૦ માં આપવામાં આવી છે.
સદ્ગત કુવભાઇ તા “શ્રો જૈન ધર્મ પ્રસારક સભા”ના પ્રાણ તા. સભા તે કુંવરજીભાઇ અને કુંવરબાઈ તે સભા-આમ અસ્પર્સ એકબીજામાં મિલન હતું. આ બુકમાં પણ્ શ્રી કુંવરજીભાના વિશેષ ફાળા છે. આથી બુકનું પ્રકાશન સભાદ્રાણ થાય એમાં બુકનુ વિશેષ ગૌરવ માનીને આ બુકને શ્રી જૈન ધર્માં પ્રસારક સભા મારફત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com