________________
૧૪
આ
કાલિકાચાયે કરી ’તે પત્તા શબ્દના
'
'
અથ કરી ’ એવા થાયકે ‘ પ્રવર્તાવી ’ એવા થાય ? ઉત્તર:-વૃત્તિ શબ્દના મૂળ અર્થ • પ્રવર્તાવી ’ એ ખરાબર છે અને ભાવ અ ‘ કરી ’ પણ થઇ શકે. ઉત્થાનિકામાં ચૂર્ણિકારે આ શબ્દ વાપર્યો છે, પરંતુ મૂળહકીકતમાં તે કયાંય પણ નથી; તેથીજ તે શબ્દ અમે સ્વીકાર્યો નથી. આચાયે ભાદરવા સુદ ૫ મીના ખદલે ભાદરવા સુદ ૪ ની સંવત્સરી કરી છે તે તા કારણવશાત્ પ્રવત નાથે નહિજ.
પ્રશ્ન ૪:--ભ૦ સ્થૂલભદ્રજીએ વેશ્યાને ત્યાં ચાતુર્માસ કર્યું, તેા તેણે વેશ્યાના ઘરનું ચામાસું પ્રવર્તાવ્યું એમ કહેવા તમે તત્પર છે ?
ઉત્તર:—ના.
પ્રશ્ન ૫:—કાઇએ અપવાદપદે કાંઈપણ કાર્ય કર્યું હાય તેને અંગે વૃત્તિ એવા જમ્દ કોઈપણ સ્થાને શાસ્ત્રોમાં જોયા છે ખરા ? ઉત્તર:—જેમ ચૂર્ણિકારે ઉપરોક્ત માખતમાં વાપર્યા છે તેમ કાઇપણ ઠેકાણે વપરાયા પણ હાય.
પ્રશ્ન ૬:—આચાયે ચાથ પ્રવર્તાવી એ વાતના પૂરાવામાં અથવાતા ચૂર્ણિકાર મહારાજના સમયમાં કરાતી ચા“ કાલકાચાર્યે કરી ' એ ખુલાસે
.
થના ખુલાસામાં વ્યાજખી ગણાય ખરો? ઉત્તર:આચાર્યે ચાથ કરી તેના તા. ઉલ્લેખણિકાર કરેજ છે. પરંતુ ચૂર્ણિકાર મહારાજ ચેાથ કરતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com