________________
૧૩
પર૭–૫૪૦ વર્ષે કલ્પસૂત્રની વાચના થઇ. ચાથની સંવત્સરીને પાંચસેા વર્ષની પરંપરા થઈ ગયા પછી પણ દેવવિદ્ભગણિને સૂત્રમાં ભાદરવા સુદ ૫ મીની સંવત્સરી લખવી પડે ખરી ? ચરિતાનુવાદે પંચમી જણાવી તેઓ પરંપરાએ ભાદરવા સુદ ૪ ની સંવત્સરી કેમ ન જણાવે? હવે આપણે કાલિકાચા ની તારીખ વીરાત્ ૯૯૩ ની લઇએ તાપણ શ્રીમાન દેવિદ્ભગિણ તેમના સમસમયી ગણાય એ તા વિવાદ વિનાની વાત છે. જો કાલિકાચાર્યે કારણવશાત્ ભાદરવા સુદ ૪ ની સંવત્સરી કરી તા શ્રીમાન દેવવિદ્ભગણિએ તે સંવત્સરી કયારની કરી એ પ્રશ્ન ઉદ્ભવે છેજ. ભગવતીજીના એક પૂર્વીની વિદ્યમાનતાના એક હજાર વર્ષોના ઉલ્લેખથી એ તે સ્પષ્ટજ છે કે શ્રીમાન દેવદ્ભિગણિ કે જે એક પૂર્વના છેલ્લા જ્ઞાતા હતા. તેઓ વીરાત ૧૦૦૦ સુધી વિદ્યમાન તા હતા જ.એક પૂર્વીની હૈયાતીમાં સામાન્ય આચાર્ય-યુગ પ્રધાન આ સવસરીના ફેરફાર કરી શકે ખરા ? શ્રીમાન દેવિટ્રુણિને આ ફેરફાર સ્વીકાર્ય જ હાય તા તેઓ વાચનામાં આ વસ્તુને ઉમેરા કરવાને શું અશક્ત હતા? નહિજ. એટલે તેમને આ ફેરફાર જો કબુલ જ હાત તા તેએ પાતાની કલ્પસૂત્રની વાચનામાં ચારિતાનુવાદે ભાદરવા સુદ ૫ મી ની સ ંવત્સરી જણાવી પરંપરાએ ભાદરવા સુદ ૪ની સંવત્સરી કરવાનું વિધાન કરી તેની સ્થાપના મૂળ ગ્રંથમાંજ કરત.
પ્રશ્ન ૩:—તમે પૃ૦ ૧૧ માં જાળ પડી અન્ના મત્સ્યેન વૃત્તિ ’ એ વાકયનો અર્થ પૃ૦ ૧૩ માં લખતાં તમે લખ્યું છે કે− કારણથી આ ચેાથ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com