________________
५६
प्रश्नोत्तर चत्वारिंशत् शतक ११ प्रश्न-तथा सामायिक करतां तपा उभा ३ नवकारनी सज्झाय करइ खरतर गच्छि सामायिक करतां उभां सज्झाय ८ नवकारनी करइ, ते स्युं ? ।
ભાષા–સામાયિક કરતાં તપ ત્રણ નવકારની સજઝાય કરે અને ખરતર ગચ્છમાં આઠ નવકારની સજઝાય કરે, તે શું ? શ્રીયશદેવરચિત નવપદ પ્રકરણની બહવૃત્તિ પત્ર ૨૪૩, ૩ આગમિક ગચ્છના શ્રીતિલકાસાર્થકૃત સામાચારી પત્ર ૧૫, ૪ તેમની રચેલ આવશ્યક લઘુવૃત્તિ, ૫ ચંદ્રગચ્છીય શ્રીવિસિંહાચાર્ય રચિત “શ્રાદ્ધ પ્રતિક્રમણ (વંદિતુ” ની ચૂર્ણિ, ૬ તપ ગચ્છના ઉપાધ્યાય શ્રીમાન વિજયજી રચિત. અને ન્યાયાચાર્ય ઉપાધ્યાય શ્રીયશોવિજયજી સંશોધિત “ધર્મસંગ્રહ' પૂવાદ્ધ પત્ર ૮૪, છ યાકિની મહત્તરા ધમપુત્ર આચાર્ય શ્રીહરિભદ્રસૂરિ રચિત “શ્રાવકપ્રજ્ઞપ્તિ ટીકા', ૮ બહન્દુ ગચ્છીય આચાર્ય શ્રીમાનદેવસૂરિ રચિત “ શ્રાવકધમ પ્રકરણ ટીકા પત્ર ૮૭, ૯ કલિકાલ સર્વર આચાર્ય શ્રી હેમચંદ્ર સૂરિ રચિત
ગશાસ્ત્રની પજ્ઞ ટીકા પત્ર ૧૭૬, ૧૦ સુવિહિત ક્યિા રૂચી શ્રાવક અંબપ્રસાદ કૃત “નવતત્વ સંવેદન પ્રકરણ ટીકા” પત્ર ૮, ૧૧ ઉપાધ્યાય શ્રીજિનપાલગણિ રચિત દ્વાદશ કુલક ટીકા” પત્ર ૨૧, ૧૨ થવનસમ્રાટ મહમદ તુઘલક પ્રતિબોધક આચાર્ય શ્રીજિનપ્રભસૂરિ રચિત “ વિધિમાર્ગ પ્રપ' પત્ર ૬, ૧૩ રૂદ્રપલીય ખરતર ગચ્છ વિભૂષણ આચાર્ય શ્રીવર્લ્ડમાન સૂરિ રચિત આચાર દિનકર પત્ર ૩૧૯, ૧૪ અંચલ ગચ્છીય આચાર્ય શ્રીમાણિક્ય કુંજસિરિ રચિત “શ્રાવક
પ્રતિક્રમણ વિધિ” ૧પ ઉપાધ્યાય શીક્ષમા કલ્યાણ ગણિરચિત “શ્રાવક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com