________________
ફફ
प्रश्नोत्तर आठमो અધિકારે (સર્વમાન્ય) પૂર્વાચાર્યોએ તથા બધાય ગચ્છના ગીતાએ પિતાપિતાના રચેલ ગ્રંથોમાં નિવિધિપણે કરેમિ ભંતે ! ઉર્યા પછી ઇરિયાવહી પડિકામવાનું કહ્યું છે. “ રૂરિયં વદિવ ” ઇત્યાદિ તથા “શ્ચાતીથિદાં પ્રતિમતિ” ઈત્યાદિ પ્રાકૃત સંસ્કૃત પાઠથી (સામાયિક ઉર્યા પછી ઇરિયાવહી પરિક્રમવાનું) બતાવ્યું છે, વાંચી વંચાવી છે, જેને જે ગુરૂની પ્રતીતિ હોય તેને પછિ જેજે, વલી તપાગચ્છીય દેવેંદ્રસૂરિકૃત શ્રાવક દિનકૃત્ય (ભા. ૨ પત્ર ૨) માં “ક ય સામારૂથ” ઇત્યાદિ ગાથા તથા એ ગાથાની ટીકા જેજે, તેમાં દેવેંદ્રસૂરિજીએ નિર્વિઘપણે સામાયિક ઉર્યા પછી દરિયાવહી પકિકકમવી કહી છે તથા તપાગચ્છના (કુલમંડન સૂરિએ) કરેલા વિચારામૃત સંગ્રહ” માં પ્રતિકમણ-સામાયિકના અધિકારે “નવમા વ્રતની (આવશ્યક ) ચૂર્ણિમાં સામાયિક દંડક ઉચરવું ઇરિયાવહી પડિક્કમવી અને ગુરૂવંદના–ચત્યવંદના કરવી કહી છે” આવા કથનથી કરેમિ ભંતે ! ઉચર્યા પછી ઇરિયાવહી પડિકકમવી કહી છે. પરંતુ કદાગ્રહી માણસ પોતાના ગુરૂના વચન પણ હકકદાગ્રહથી ન માને તો શું કહીયે ? વલી વિશેષ જાણવાની ઇચ્છાવાલાએ અમારી ચેલ ઇરિયાવહી છત્રીસીની ટીકા (તથા આ ગ્રંથ સંપાદકના પૂજ્ય ગુરૂદેવ પંન્યાસપ્રવર શ્રીમકેશર મુનિજી ગણિવર લિખિત પ્રશ્નોત્તર વિચાર” નામની પુસ્તક) જોઈ લેવી. ત્યાં (સામાયિક ઉર્યા બાદ) ઇરિયાવહી પડિક્કમવાના પાઠ (તથા) યુકિતઓ લખી છે, + પરંતુ દષ્ટિરાગી ન થશે ૧૦ |
+ ઉકેશ (કમળા) ગચ્છના આચાર્ય શ્રીદેવગુપ્તસૂરિ રચિત નવપદ પ્રકરણની પજ્ઞલઘુવૃત્તિ. પત્ર ૪૨, ૨ તેમના જ શિષ્ય ઉપાધ્યાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com