________________
३८६
प्रश्नोत्तरचत्वारिंशत् शतक
ગણી શકાય, તે અતિશયવંત જ્ઞાની આચાર્ય કે આ ક્ષેત્રમાં જણાતો નથી. જે કોઈને આપણે માનીયે અતિશયવંત કહ્યાજ સહ્યા છે. - વલી આધેલ સમકિતઘારી દેવતા કોઈ આચાર્યને યુગપ્રધાન તરીકે કહે તે માની શકાય, આપણે વિશેષ ન જાણીયે અને યુગપ્રધાનને વિરહ પણ આપણાથી ન કહેવાય, જ્ઞાન તપ અને ચારિત્ર સંબંધી અતિશયેનો તફાવત ઘણે જોવાય છે એટલે શું સમજ પડે ? તથા વજસ્વામીના શિષ્યવસેનસૂરિના ચાર શિષ્ય (નામે) ઈન્દ્ર ચન્દ્ર નાગેન્દ્ર અને નિવૃતિના નામથી ચાર શાખાઓ (કુલ) પ્રવૃત્ત થઈ, તેમાં કોઈ અતિશયવંત યુગપ્રધાન થયા એમ કોઈ અતિશયવંત સાધુએ લખ્યું હોય અથવા કોઇ દેવતાએ કહ્યું હોય તો જોઈયે, બીજાના કહ્યા પ્રમાણે કઈ માનતો નથી, જેમકે યુગપ્રધાન ગુરૂના ગષક સંબડ (ઉઠે નાગદેવ) શ્રાવકને અઠમની તપસ્યાથી આકર્ષિત થએલ (ગિરનાર–નેમિજિનાધિષ્ઠાતૃ અંબિકા) દેવીએ શ્રીજિનદત્તસૂરિજીનું નામ યુગપ્રધાન તરીકે કહ્યું, પરંતુ અભિમાનના વશથી કેટલાકે તે વાતને નથી પણ માનતા. અને બીજા કોઈ આચાર્યને દેવતાએ યુગપ્રધાન કહ્યા હોય તેવું જાણવામાં નથી આવ્યું, યદિ કહ્યા હોત તે તેમના ચેલાઓ અમારી માફક પિતપોતાના ગુરૂઓને યુપ્રપ્રધાન કહીને બોલાવતા પોતપોતાની પટ્ટાવલીઓમાં તેના નામ યુગપ્રધાન તરીકે લખતા, પણ કોઈ દેવતાએ ન કહ્યા એટલે કોઇએ લખ્યા નહીં એમ સંભવિત છે.
બધાએ શિષ્યો પિતપોતાના ગુરૂઓના રાગી જ હોય પરંતુ નિરાધારી વિદ્યા નથી ચાલતી, તપગચ્છના આચાર્ય મુનિસુંદરસૂરિ રચિત
ત્રિદશતરંગિણી ( ગુર્નાવલી)” ના લેક ૩૦૦ માં “શ્રીદેવમુરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com