________________
प्रश्नोत्तर एकसोबत्रीसमो . ૨૭ ગુત્તમજૂરાના” (આ પદથી) તેમ તેજ ગ્રંથના “ ચઢંઢपरिकर-चिन्है रुपलक्ष्य सूरयो वंद्याः । भवता युगप्रधानाः, शिवदा રુચારિ ત૬ચ્ચત્તમમ્ રૂ૦ સ્રોવે ઇત્યાદિ પ્રમાણથી તપા ગચ્છમાં પણ પિતાના ગુરૂને યુગપ્રધાન કહીને લાવ્યા છે. પરંતુ જણાય છે કે તમને તે ગ્રંથનું સાંભળવું નથી થયું, જે થયું હોત તે એમ ન પૂછતા, રમ્મત રમતાં બધાએ પિતાનો બચાવ કરીને રમે છે, એ રીતે પિતપતાના આચાર્યોને તેઓના રાગીઓ રાગવશે યુગપ્રધાન કહીને બોલાવે છે તે તમે તેમાં શા માટે દુહાવો છો ? જે ભણી (ભૂતકાળમાં થએલ) શ્રી હેમચંદ્રાચાર્યને “કલિકાલ કેવલી ” એ બિરૂદ કહેવાય છે, હમણાં શ્રીહત ખરતરગચ્છનાયક શ્રીજિનમાણિક્યસૂરિ પાલંકાર શ્રીજિનચંદ્રસૂરિજીને લાહોરમાં અકબર બાદશાહે યોગ્યતા જાણી ખુશી થઈને “યુગપ્રધાન’ નામ કહી બોલાવ્યા અને તે નિમિત્તે મંત્રીશ્વર શ્રીકમચંદ્ર વછાવતે વાચકોને નવતાથી. પાંચસો ઘેડાઅને નવગામ. એવં સવાકોડને દાન આપી ભારે ઓચ્છવ કર્યો હતે લાહેર આખામા અમારી વેષણ કરાવી. બાદશાહે નૌબત વગડાવી. તેમ આ પ્રસંગે બાદશાહને પણ મંત્રી કર્મચન્ટે ૧૨૦૦૦) રૂપિયા ૧૨ હાથી ૧૨ ઘોડા ર૭ કસબીના નુક્કસ ભેટ કર્યા તેમાંથી માત્ર બાર રૂપિયા બાદશાહે ખુશી થઈને લીધા, બાકીની બધી વસ્તુઓ મંત્રી કર્મચન્દ્રને પાછી બક્સીસ કરી, એવા મહેચ્છવની સાથે સર્વલેક સમક્ષ યુગપ્રધાન પદ થયો એટલે તેમના શિષ્યો તેમ શ્રાવકે તેમને યુગપ્રધાન કહે તે શું દોષ છે ?
દેવતાનું દીધું નામ મહાવીર અને) માતાપિતાનું દીધું વદ્ધમાન, ગુરૂએ દીધેલ નામ કુમુદચન્દ્ર, ઠાકુરના દીધા નગદલમિલક. રાય રાણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com