________________
प्रश्नोनर एकसोसवत्रीमो
३८५ ऋषिमतीना भट्टारकनइ 'जगतगुरु' एहवइ नामइ बैरां गीतांमांहि गावइ छइ त्यारइ तुम्हारइ चित्तमांहि हर्ष थाइ छइ, अनइ श्रीजिनचन्द्रसूरिना नाम 'युगप्रधान' सांभली तुम्हे दूहवाअउ ते स्युं ? श्रीपातिसाहि पखइ बीजानइ दरीखानइ 'जगतगुरु' कही न बोलावीयइ, जइ साहिब ए नाम सांभलइ तउ तेहनइ फजीत करइ, श्रीशेख अब्दुल फजल हजूर अम्हारइ ‘जगतगुरु' नामना (उपरि) ऋषिमती पं० भानुचन्द्र साथि जबाब थया छइ, शेखइ जिम गुस्सामांहि कह्या ते भानुचन्द्र जाणइ छइ, वली लोकांना कह्या 'तपा' एहया नाम काइ मानउ छउ ! एवं विचारतां तुम्हनइ ए प्रश्न પૂછતાં પ્રજ્ઞruપાસ ૬, જો એ જરૂર છે
ભાષા-પંચમ કાળમાં બે હજાર અને ચાર યુગપ્રધાન બાબત જે લખ્યું તે જાણું, ઉત્તરમાં જણાવાનું કે-તમારા પૂર્વ ગુરૂ શ્રીદેવેંદ્રસૂરિએ શ્રીસુધર્માસ્વામીથી લઇને દુપસહસૂરિપર્યત (જે) યુગપ્રધાન લખ્યા તે જાણ્યા, પરંતુ એવા વિચાર ભાષ્ય ચૂર્ણિ વૃત્તિ આદિ કોઈ પણ પ્રાચીન ગ્રંથમાં હરિભદ્રસૂરિ શ્રીશીલાંકાચાર્ય પ્રમુખ ગીતાર્થો લખ્યા હોય તો મનાય અન્યથા જે તેના સંતાનીયા હેય તે માન્ય કરે, તથા એજ દૂષમદંડિકા ગ્રંથના હિસાબે શ્રી મહાવીર પ્રભુના પહેલા ગણધરને યુગપ્રધાન કહેવા કે નહીં ? શ્રી મહાવીર પ્રભુને નિર્વાણ પછી બાર વર્ષ સુધી શ્રીગૌતમસ્વામીએ તીર્થ ચલાવે એમ શાસ્ત્રોમાં કહેલ છે, આ બાબત વિચારવી, બીજું આ “દૂષમદંડિકા'ના હિસાબે શ્રીસુધર્મા સ્વામી તથા શ્રીવાસ્વામી શિવાય બીજા કોઈ યુગપ્રધાન જાણવામાં આવ્યા હોય તે તેના નામ બતાવજો જેથી તેમને યુગપ્રધાનોની શ્રેણીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com