________________
प्रश्नोत्तर एकसोपच्चीसमो
३७३
આ ત્રણે ખમાસમણાએ દેવરાય છે, આ મતલબ જણાય છે. વલી યુગપ્રધાન (શ્રીજિનચંદ્રસૂરિજી (મ) કહે તે પ્રમાણ, પરંતુ તપાને ડિકમણું કરતાં ‘ભગવન વાંદુ’–(હમણાં ‘ભગવાનહ”) આ રીતે (જે) ચાર ખમાસમણા આપે છે તે શું ? ( એટલે ક્યા શાસ્ત્રાનુસારે છે ? ), શાસ્ત્રમાં તે। · આચાર્યાદિકને વાંદે” એમ લલિતવિસ્તારા ( વૃત્તિ તથા પ્રતિક્રમણહેતુ ગભ ) માં કહ્યું છે, પરન્તુ ભગવાન આદિને વાંદે’ એમ કાઇ પણ ગ્રંથમાં કહ્યું નથી તે શુ? આચાર્યાદિકથી માટી
'
પહેલાં વાંદીયે, વલી
66
તીથ કર શિવાય ખીજો કાઇ નથી કે જેને ‘ નિર્માણ ચંદ્મ ” ઇત્યાદિ ભાષ્યકારના પાહે થકી દેવવંદન કરી જિનેશ્વરને વાંદ્યા પછી મુનિને વાંદવા જોઇએ, આ વાતના ઉત્તર દેવે જોઇશે. આ ચાર ખમાસમણા વિચારીને કહેશે। તે બધી સમજ પડશે, તપા ગચ્છના બધા સાધુઓને ‘ભગવન’ નામથી ખેલાવાય છે (પણ) આચાર્યાંથી પહેલાં નથી વંદાતા, વિચારીને આ વાત ઠામે પાડજો.
તે
'
(તપા—ખરતર ભેદ ગ્રંથ ૧ ખેલ ૧૨૭મા )
१२५ प्रश्न - तथा खरतर श्रावक पोसह तथा सामायिक पारतां खमासमण अरणदीघां मुहपत्ती पडिलेहइ, ते स्युं ? ભાષા—ખરતર શ્રાવક પોસહ તથા સામાયિક પારતાં ખમાસમણુ દીધા વગર મુહપત્તી પડિલેહે, તે શુ ?
तत्रार्थे - खमासमण देइ मुहपनी पडिलेहीयइ ते आचार, जे खमासमण न द्यइ ते प्रमाद छइ, प्रमाद वरजइ ते भला, खमासमणसेती वंदना करिवीजि, परं 'सामायिक पारिवा मुहपोत्ति
પદ્ધિત્તેદેમિ' રૂમ ન હ્રીચર્ ॥ ૨૨ ||
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com