________________
३७४
प्रश्नोत्तरचत्वारिंशत् शतक ભાષા-ખમાસમણ દઈને મુહપત્તી પડિલેહીયે તે આચાર છે, અને જે ખમાસમણું ન દિયે તે પ્રમાદ છે, પ્રમાદ છોડે તે સારું, ખમાસમણું દઇને વંદના કરવી જ જોઈએ પરંતુ “સામાયિક પારવા મુહપત્તિ પડિલેહમિ' એમ ન કહે. +
(તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૨૮ ) १२६ प्रश्न-तथा खरतर (श्रावक) प्रभाति सामायिक लेतां बइसणानी खमासमण देइ पछइ सज्झायनी खमासमण द्यइ, पडिलेहण पछी पहिली सज्झायनी खमासमण देई पछी बइसणानी खमासमण द्यइ, ते स्युं ?
ભાષા-ખરતર (શ્રાવક) સવારે સામાયિક લેતાં બેસણુના આદેશ લઈને પછી સજઝાયના આદેશે લિએ, સાંજની) પડિલેહણ પછી પહેલાં સજઝાયના આદેશે લીધા બાદ બેસણુના આદેશે લિએ, તે શું ?
तत्रार्थे-सामायिक करतां जां सीम सज्झाय करिवानी वेला जाणइ तां सीम बइसणउ संदिसावी सज्झाय करइ, सज्झाय करवानी वेला वटती जाणइ तउ पहिली बइसणउ संदिसावीनइ
+ તપાએ સામાયિક પારવાના નવકાર ગણ્યા પહેલાંજ “સામાયિક પાયું” કહીને જે ભૂતકાળને નિર્દેશ કરે છે તે કયા શાસ્ત્રના આધારે કરે છે? જ્યાં સુધી હાથ થાપીને સામાયિક પરવા નિમિત્તે નવકાર ગણ્યા નથી ત્યાં સુધી “સામાયિક પાયું' એમ કેવી રીતે કહી શકાય ? સામાયિક પાર્યા વગરજ “ સામાયિક પાયું' કહેતાં સામા યિકવાળાને મૃષાભાષણનું દેવું લાગે કે નહીં ? એને સમાધાન સર્વમાન્ય
શાસ્ત્ર પ્રમાણેથી જંખ્યાચાર્ય કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com