SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ३२६ प्रश्नोत्तर एकसोबारमो જે બેસણે કાયા વગર બેસવું નથી કલ્પતું તે સજઝાયના આદેશે લીધા વિના સજઝાય કરે કેમ કલ્પશે? (પહેલી) સામાયિકની ક્રિયા પૂર્ણ કર્યા વગર બીજી સામાયિક કેમ થઈ શકે. આ રીતે દષ્ટિરાગ છોડીને સમી દષ્ટિએ જેજે. બરાબર સત્ય સમજાશે. (તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૧૪, ગ્રંથ ૨ બેલ ૧૨૪ મે). ११२ प्रश्न-तथा खरतरांनइ जिमिनइ पोसह न ल्यइ, ते स्युं ? ભાષા –ખરતને જમ્યા બાદ પિસ નથી લેતા, + તે શું ? "ારી. + આ પ્રશ્ન પુનરૂક્ત છે, કારણ કે આ ગ્રંથમાં તેમ તપા ખરતર ભેદમાં સંગ્રહીત બન્ને બેલે સંગ્રહના ત્રીજા બેલમાં એજ બાબત પૂછાઈ છે, એટલે એને વિશેષ વિવેચન અહિં ન કરતાં આ ગ્રંથમાં પ્રશ્નોત્તર ૧ ની પહેલી ફટનેટ જેવા વાચકને ભલામણ છે. છતાં એટલું લખી દેવું અયોગ્ય નહીં ગણાયક તપા ખરતર ભેદ પૃ. ૯૬ માં લખ્યું છે કે “જે ખરતર દિવસે જમ્યા હોય તે ચતુષ્પવી પણ રાત્રિ પિસહ લેતા નથી, અને શ્રીઉત્તરાધ્યયનમાં ભગવાને એમ ફરમાવ્યું છે કે જે શ્રાવક દિવસે પિસહ ન લઈ શકે તે પણ રાત અલી. અર્થાત પિસહ લીધા વિના ગુમાવે નહીં ” એટલે જવ્વાચાર્યને પૂછવાનું કે ઉત્તરાધ્યયનના ફરમાન મુજબ જે એક પણ રાત પૌષધ વિના શ્રાવકન ગુમાવે” તો શું તપ શ્રાવકે દરરોજ પિસહ વર્તમાનકાળમાં કરે છે? કે ભૂતકાળમાં કરતા હતા ? એને ઉત્તર શાસ્ત્ર પ્રમાણ સાથે જ ખ્યાચાર્ય આપે. અને ત્યાં ઉત્તરાધ્યયનમાં શું ગમે તેટલી વાર જમીને પણ રાતે પિસહ કરવાનું ભગવંતે ફરમાવ્યું છે કે ? જે ફરમાવ્યું હોય તો તે પ્રમાણુ પંખ્યાચાય બતાવે, અન્યથા આય આચાર તપાના ઘરને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035209
Book TitlePrashnottar Chatvarinshat Shatak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherPaydhuni Mahavir Jain Mandir Trust Fund
Publication Year1956
Total Pages464
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy