SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ३२८ प्रश्नोत्तर चत्वारिंशत् शतक ( तथा - भरतर ग्रंथ १ स 113, ग्रंथ २ झ १२३ भो ) १११ प्रश्न - तथा तपांरइ सामायिकमांहि वली बीजइ सामायिक करतां श्रावक सज्झायनी खमासमरण न द्यइ अनइ बइसणानी खमासमरण द्यइ, अनइ खरतरांनइ सज्झाय तथा बइसणानी बेउं खमासमण द्यइ, ते स्युं ? ભાષા–તપાના બાવા એક પછી તેમાંજ બીજી સામાયિક લેતાં સજઝાયના આદેશ નથી માંગતા, તે બેસણુના માગે છે. ત્યારે ખરતરના શ્રાવા સજ્ઝાય અને બેસણા. બન્ને આદેશો માગે છે. તે શુ? तत्रार्थे - ए घणूं घटतउ छइ, वीजइ सामायिकइ जइ बेसणानी खमासमण वली दीजइ तर सज्झायनी खमासमल वली कांइ न दीजइ ? वली जइ ति इजि सज्झायनी खमाममरिणइ सम्झाय कीजइ तर तिणइजि बइसरणानी खमाममणइ बइ सिवउ कांइ ने कीजइ ? वली जइ बइसराइ विण ठायां बइमवउ न सूझइ त सज्झाय विरण संदिसायां वली सज्झाय किम सूझिस्यइ ? ओछी सामायिकनी क्रिया करतां ते वीजां सामायिक किम थाइ ?, एवं दृष्टिराग छांडी समीनजरि करी जोज्यो सही समभि पडिस्यइ ॥ १११ ॥ ભાષા:-( બીજી સામાયિકમાં સજ્ઝાયના આદેશે। ન માગવા ) એ બહુ અઘટિત છે. ખીજી સામાયિક લેતાં જ્યારે બેસણાના આદેશ મગાય છે ત્યારે વલી સઝાયના કેમ ન મગાય ? વલી જે પહેલી સામાયિકમાં માગેલા આદેશથીજ સજઝાય કરાય તેા પછી એસણાના પણ તેજ આદેશથી એસણાપર બેસવાનું કેમ નથી કરતા ? બીજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035209
Book TitlePrashnottar Chatvarinshat Shatak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherPaydhuni Mahavir Jain Mandir Trust Fund
Publication Year1956
Total Pages464
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy