________________
१४
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
વાદકના
લખેલ “હું તિહwo” આ ગાથાથી બે આઠમ બે ચૌદસ, ને એકેક પૂનમ, અમાસ, આ છે પર્વતિથિઓ તથા તીર્થકર ભગવંતની કલ્યાણક તિથિઓ. આ બધી તિથિઓ પિસહ વ્રત લેવાની કહી છે. વૃત્તિમાં પણ એજ વ્યાખ્યા કરી છે. એથી સિહ વ્રત લેવાની એ આગમેત તિથિઓ કરતાં અધિક તિથિઓ સિહ લેવાની (જે) માને છે તે આગમ તથા આચરણથી વિરૂદ્ધ જાણો, રાગદ્વેષને વશ થયેલા કહે તે પ્રમાણ ન થાય, એટલે આગમત રીતિએ પિસહ વ્રત પર્વતિથિએજ લે. પર્વશિવાય ન લે, + આ બાબતમાં શાસ્ત્રના નામ પાઠ (વિગેરે) વિશેષ જાણવાની ઇચ્છાવાળાએ “પષધષકૃત્રિશિકા સટીક જોઈ લેવી (તેમ અનુવાદકના ગુરૂદેવ પંન્યાસપ્રવર શ્રીકેશર મુનિજી ગણિવર લિખિત હિંદી “પ્રશ્નોત્તર વિચાર” જેવા ભલામણ છે.)
(તપા ખરતર ભેદ ગ્રંથ ૧-૨, બેલ ૨ ) २ प्रश्न-तथा खरतर आंबिल नीवी एकासणइ पोसह
, તે શું ? ભાષા-ખરતર આંબિલ નીવી. એકાસણુએ પિસહન કરે, તે શું ?
तत्रार्थे खरतरांने पुणि आचरणाना पोसह जे छइ तेहमांहि आंबिल नीवी एकासणा करइजि छइ, जइ पोसहमाहि जिमिवउ न हवइ तो किम जीमाइ ?, तथा शाखे देशत
+ અરે અપર્વદિવસે પૌષધના હિમાયતિઓ! ખરતર ગ૭વાળાઓ તે અપર્વના પૌષધને નિષેધ કરે છે. છતાં, છે તે ઉપર બતાવ્યા પ્રમાણે શાસ્ત્રાનુસાર, પરંતુ તમે પિતાના પગતળે બળતીને કાંઈ જુઓ છે ? લૌકિક પંચાંગ કે જેના આધારે આજે આ જૈન
સમાજ તિથિ આદિને વ્યવહાર માની રહ્યો છે. તેમાં તે જ્યોતિષના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
” જેવા
-