________________
प्रश्नोत्तत्तर प्रथम
१३
ઉપધાનના પાસહ શ્રાવક શ્રાવિકા પાસે નિત્ય પવગર જે કરાવીએ છીએ. તે ( બધાએ ગĂના ) ગીતાર્થીએ પોતપોતાના સામાચારી ગ્રંથામાં × ઉપધાનના સહ લખ્યા છે, એટલે (તે) આચરણાના પાસહ કહેવાય, તપા રત્નશેખરસૂરિષ્કૃત આચારપ્રદીપમાં કહ્યું છે કે-“ જેણે નવકારમંત્ર આદિ સૂત્રેા ભણી લીધા હોય. તેણે પશુ સંયેાગ મળ્યે કાઈ જાતના વિલંબ કર્યા ( ટાઇમ ગમાવ્યા ) વગર યથાશક્તિ તપસ્યા પૂર્ણાંક પૌષધાદિ વિધિએ ઉપધાન ( અવશ્ય વહન કરવા ” એતાવતા આગમમાં વણુ વેલ ( વ્રતરૂપ) પોસહ પદિવસેજ કરવા, પણ અપ દિવસે ન કરવા, ઋષિમતિ તપાના ગુરૂ દેવેન્દ્રસૂરિ ધર્મારત્ન પ્રકરણની ટીકામાં લખે છે કે‘હવે પૌષધરૂપ ત્રીજું શિક્ષાવ્રત કહેવાય છે, તેમાં જે ધમની પુષ્ટિ કરે તે પૌષધ, એટલે અષ્ટમી. ચતુર્દશી. પૂનમ. અમાસ આદિ પ`દિવસે કરવા યોગ્ય વિશેષ ( ને પૌપધ કહે છે . એવીજ રીતે શ્રાવકનિકૃત્યમાં यद्यपि श्रीमहानिशीथादौ उपधाने सदा पौषधग्रहणं नोक्तं तथापि सर्वगच्छीयगीतार्थाचरणया उपधाने पौषधग्रहणं પ્રમાણીતમમ્તીતિ દશ્યતે ।” ( યાંવિવિધ પ્રકરણ પૂર્વાચાય કૃત ) " पौषधग्रहण क्रिया तु यद्यपि महानिशीथे साक्षान्नोक्ता तथापि यथा साधोर्योगेष्वतिशायिक्रियावत्त्वं सर्वप्रतीतं तथा श्राद्धानाમળ્યુqધાનેવુ વિજ્ઞોચતે । ” ( આચાર પ્રદીપ પત્ર ૧૯ )
*
t
p
મતલબ અને પાડીને આ છે કે–ઉપધાનમાં સદા પૌષધ લેવુ યદ્યપિ મહાનિશીથમાં સાક્ષાત્ કહ્યું નથી, છતાં સાધુઓને યોગાહનમાં જેમ વિશિષ્ટ ક્રિયા હોય છે, તેમ શ્રાવાને પણ ઉપધાનમાં હાવી જોઇએ, એટલે બધા ગચ્છના ગીતાર્થીની આચરણાએ ઉપધાનમાં પૌષધ લેવાનું પ્રમાણ કર્યુ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com