________________
प्रश्नोत्तरोत्पत्ति वृत्तांत
શ્રીજિનપ્રતિમા જુહારીને ખરતરગચ્છની સામાચારી ભાવે આદરી. ખરતર થયા, ત્યાર પછી મુલતાનમાંહી કોઈ કારણવશ ખરતર શ્રાવકે સાથે મનને મેલાપ ન રહેવાથી અને તપાશ્રાવકે તરફના આદરથી કઈ પણ વાતની ચર્ચા કર્યા વગર તેણે મુલતાનમાં તપાની સામાચારી આદરી. પછી એટલાં (જે આગળ લખાય છે, તે) બેલ લખીને લાહેરનાં તપ શ્રાવક ઉપર ખરતને પૂછવા માટે મોકલ્યા, પણ તે બેલ લાહેરના તપ શ્રાવકોએ કોઈએ ચર્ચા નહીં તેમ કોઇનેય પૂગ્યા પણ નહીં, એમના એમ લખ્યા પડ્યા રહ્યા, પછી તે બેલ આપણું હાથે આવ્યા, પરંતુ તે બોલ લખતાં ટ્રેષના કારણે એવા અસંબદ્ધ રીતે લખ્યા છે કે જે લખાય નહીં છતાં હમણું યુગપ્રધાન આચાર્ય શ્રીજિનચંદ્ર સુરિજીના આદેશથી અને આચાર્ય શ્રી જિનસિંહ સૂરિજીના કહેવાથી મહારા પિતાના નિમિતે ઉત્તર સહિત તે બન્નેના બોલ લખીએ છીએ !
(તપા. ખરતર ભેદ ગ્રંથ ૧-૨, બોલ પહેલે)
१ प्रश्न-तपा दिन दिन प्रति पोसह व्रत करइ, खरतर सदा पोसह न करइ, पर्वतिथिइंजि करइ, ते स्युं ? ।
ભાષા–તપા પ્રતિદિન-દરરોજ પિસહ કરે, ખરતર સદા સિહ ન કરે, પર્વતિથિએજ કરે, તે શું ?
तत्राथै-श्रीसिद्धांतमांहि पोसहोववास नामइ इग्यारमा व्रत श्रावकना कह्याछइ ते पोषधोपवास आठमि चवदिसि पूनमि अमावसि ईए पर्वतिथिये करिवा कह्या, यदुक्तं श्रीसूयगडांगे (भागमो० ૪. s. gત્ર ૪૦૮) - “ વાસમુદ્રિપુરારિણg
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com