________________
પ્રશ્નપ્રદીપ
જૈન શાસનમાં પણ સ્થાન નથી. ” પેાતાની અશકિતને આરોપ આમાં (સાધનમાં) કરવા માગે–સાધનને જ શિથિલ કરવા મથે તેવા, શાસનમાં હેાય તેાય શુ અને ન હોય તેાય શુ ? કદાચ એવાએ તે બીજાને પણ નુકસાન કરે. કલ્યાણના ઇચ્છુક આત્માએ તે ઊલટી એવી પ્રાર્થના કરવી જોઇએ કે તારી આ ક્ષુદ્ર સેવાના ચગે એવું સામર્થ્ય પ્રાપ્ત થાએ કે, જેથી હું ઇચ્છિત આરાધના કરી શકું.' પણ તેને બદલે એમ કહેવાય કે, ‘અમે કમતાકાત છીએ માટે સાધન વધુ ઢીલાં બનાવે. તા તે ચાલે ? માના કે ઊંચા માળ હોય, નીસરણી માટી હાય, અને પગથિયાં ચઢવાની તાકાત ન હેાય તે ચઢવાની તાકાત મેળવાય કે ન ચઢી શકે માટે નીસરણીના નાશને પ્રયત્ન કરાય ? તેમ, તેને પણ સુજ્ઞજનાએ કહેવું પડે કે તમે જો કમભાગી હા અને ન ચઢી શકે તેા કઇ નહી', પણ જેએ ચઢી શકે છે, તેએનાં સાધનાના નાશ કરવાને પ્રયત્ન તા ન જ કરતા, અનિષનાત-વસ્તુ તરફ આંગળી ન ચીંધાય. ૨ પ્રશ્ન ૨૨:- માંગણી તે માટી છે, અને તાકાત ન હાય તે?
૧૩
7
ઉત્તર ઃ જિનેશ્વરદેવના શાસનના કાયદો છે કે-જે ચીજ શ્રી ગણધર ભગવાન માગે તે માળક પણ માગે, મેળવે ભલે શકિતના પ્રમાણે, પણ માંગણી તે એક જ ! માંગણીમાં ભેદ નહીં, અમલ ભલે શકિત પ્રમાણે હાય, પ્રભુના શાસનમાં સર્વવિરતિ, દેશવિરતિ અને સમ્યકદષ્ટિ આત્મા પણ રહી શકે છે. એકના સત્યાગ છે, ખીજાના થાડા ત્યાગ છે, અને ત્રીજાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com