________________
તે
#પ્રદીપ
ત્યાગ નથી, માત્ર ત્યાગની ભાવના જ છે. પણ બધાયનું ધ્યેય એક જ છે, ત્રણેયની માંગણી એક જ ! અમલની વાતમાં આ પ્રશ્ન સંભવિત ખરો, અહીં તે માન્યતાની વાત છે. જેટલા હદ આવે તેમાં કેઈનું દર્દ ચાર મહિને માટે એવું હોય, કિંઈનું છ મહીને મટે તેવું હોય ને કેઈનું અઠવાડિયે મટે તેવું હોય, એ બધાં પિતે સમજતાં હોય, પણ બધાં ડોકટરને કહે શું ? ઝટ મટાડે. ભલે ક્ષય હોવ, પેટમાં ભયંકર ઈ હોય, નહીં જેવો તાવ હોય, પણ એ બધાં ય કહે કે-ઝટ મટાડે. કેઈએ કરી એમ કહ્યું કે, મોડું મટાડો ? મનમાં સમજે કેન્દ્ર મોટું છે. ચાર દિવસે મટે તેવું છે, ચૌદ દિવસે મટે તેવું છે, તમારા હિતને વખત લાગશે, તે પણ દદી કહે કે એની પાસે પાંચ લેતા હો તે મારી પાસેથી પચાસની ફી લે, પણ મને બે દિવસમાં મટાડી આપે. ભલે મટે ગમે ત્યારે, પણ બધા રીઓની માંગણી કઈ? માંગણનું વાસ્તવિક રૂપ સમજે. વ્યવનહારમાં જુઓ કે એક માણસ પેઢી પર જઈ કલાક બેસી આવે
ત્યાં પચાસ હજાર કમાય અને બીજે છ કલાક બેસે તોયે માંડ રોટલા મળે, તે પણ એની ઈચ્છા કઈ? એ જ કે મારે મોટર જોઈએ. મળે કે નહિ તે વાત જુદી. પ્રાર્થનાના ને પ્રાપ્તિના ભેદ સમજે. ચેથા આરાના જે મુક્તિની ઈચ્છા કરે અને પાંચમા આરાના જીવ શાની ઈચ્છા કરે? ૩ (૧૫) મિચ્છામિ દુર્ડ અને પ્રતિક્રમણની પવિત્રતા * પ્રશ્ન ૨૩:- રસ્તે ચાલતાં નિયમ વિરુદ્ધ કંઈ બેલાઈ ગયું, એવાઈ ગયું વગેરે થાય અને મિચ્છામિ દુક્કડે બેલીએ તે તેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com