________________
દિગમ્બરચન્થાને રચના કાળા પ્રથમ આપણે દિગમ્બરગ્રન્થને રચના કાળ તપાસીએ. દિગમ્બર મતાનુયાયીઓનું એમ કહેવું છે કે “અગીઆર અંગ વિચછેદ થઈ ગયાં છે, અને વી. સં. ૬૮૩ માં ધરસેન નામના મુનિ પાસેથી જ્ઞાન લેવાવાળા બે મુનિયેએ પહેલ વહેલાં પેણ શુકલ પંચમીને દિવસે ત્રણ સિદ્ધાન્ત બનાવ્યાં.”
હવે અહિંયાં તે પ્રશ્ન અવશ્ય ઉઠે છે કે તે બે મુનિઓએ શાસ્ત્રની રચના શા આધારે કરી ? કદાચિત કઈ એમ કહે કે અને કઈ કઈ ભાગ રહે હવે તે ઉપરથી શાસ્ત્ર રચ્યાં,
હારે તે એ વાત ચોક્કસ છે કે-જન સમાજને પ્રતીતિ થવા માટે ખાસ તે તે અંગેની અવશ્ય સાક્ષી આપવી જોઈતી હતી, અને તે પ્રમાણે તે કઈ સ્થળે દેખવામાં આવતું નથી. તેથી એ વાત સિદ્ધ થાય છે કે તેઓએ સ્વકવિ કલ્પિત શાસ્ત્રો રચ્યાં છે, અને સ્વકપલ કલ્પિત શાસ્ત્રો જગમાં કેવી રીતે પ્રમાણું થઈ શકે ? તે તે વાંચકે સ્વયં સમજી શકે તેમ છે. અસ્તુ !
હવે પ્રથમ તે દિગમ્બરેએ માનેલા ધરસેન સુનિને સમયજ પૂર્વાપર વિધવાળ દષ્ટિગોચર થાય છે, જુઓ –
એક સ્થળે એમ બતાવવામાં આવ્યું છે કે-“મહાવીરદેવના નિર્વાણ બાદ ૬૮૩ વર્ષે ધરસેન મુનિ ગિરનારની ગુફામાં બેડા હતા, તે કાળમાં અગિઆરે અંગ વિછેર ગયાં.” જહાજે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com