SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ સંઘની પટ્ટાવલીમાં એ પ્રમાણે લખેલું છે કે-“શ્રીમહાવીર પ્રભુથી ૬૧૪ વષ વ્યતીત થયા બાદ ધરસેનાચાર્ય થયા અને હેમને વર્તમાન કાળ વર્ષ ૨૧ ને છે” આ બને સમયે પરસ્પર કેવા વિધી છે? તે વાંચકે સ્વયં જોઈ શકશે. વળી કઈ કઈ સ્થળે એમ પણ લખવામાં આવેલું છે કે-“ધરસેન મુનિ જ્ઞાનવાન્ હતા. કમં પ્રાભૂત બીજું પૂર્વ કંઠાગ્ર હતું, હેમણે પિતાનું અલ્પ આયુ જાણીને, જિનયાત્રા કરવા - સંઘ આવ્યું હતું, હેના ઉપર એક ચીઠી મેકલીને તીણ બુદ્ધિમાન, ભૂતબલી અને પુષ્પદંત નામના બે મુનિ લાવ્યા, અને તેઓને જ્ઞાન શિખવાડી વિદાય કર્યા.” આ હકીકત પણ વિકમપ્રબ નામના ગ્રન્થમાં લખેલી હકીકતથી વિધીજ છે. કેમકે વિકમપ્રબન્ધમાં લાગ્યું છે કે શ્રીવીરનિર્વાણ બાદ ૬૩૩ વર્ષે પુષ્પદંત નામના આચાર્ય થયા. તેઓને વર્તમાનકાલ ૩૦ વર્ષને થયે. શ્રી મહાવીર નિર્વાણ બાદ ૬૬૩ વર્ષે ભૂતબલી આચાર્ય થયા, તેઓને વર્તન માન કાલ વીશ વર્ષને થયે. એ પ્રમાણે વરે નિર્વાણ બાદ ૬૮૩ વર્ષ સૂધી પૂર્વ અંગની પરિપાટી ચાલી, અને ત્યાર બાદ અનુક્રમે ઘટવા લાગી, અને અહિં સુધી એ કાંગધારી મુનિ થએલ છે, ત્યાર બાદ શ્રુતજ્ઞાની મુનિ થયા. એ પ્રમાણે આચાર્યોની પરિપાટી છે.” હવે વિચાર કરે કે શ્રીવીરનિર્વાણથી ૬૮૩ વર્ષે ધરસેન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035205
Book TitlePrachin Shwetambar Arvachin Digambar
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherHarshchandra Hirabhai Shah
Publication Year1916
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy