________________
મુનિ આવ્યા ક્યાંથી ? ભૂતબલી અને પુષ્પદંતને બેલાવ્યા કોણે? ભૂતબલી, પુષ્પદન્ત આવ્યા ક્યાંથી ? ભણાવ્યા કેણે? કેમકે ધરસેનનું મૃત્યુ તે. ૬૩૩ માં થએલું છે, અને પુષ્પદ તનું મૃત્યુ ૬૬૩માં થયું છે, જ્યારે ભૂતબલીનું મૃત્યુ ૬૮૩ માં થયું છે, મ્હારે આ બધાઓને સમાગમ કયાંથી થયે? અત એવ પૂર્વોક્ત પરસ્પર વિરોધી ધરસેનની કથા ઉપરથી એમ સિદ્ધ થાય છે કે-દિગમ્બર શાને રચના કાળ જે બતાવવામાં આવે છે, તે પણ મન કલ્પિતજ છે.
વળી જે દિગમ્બર મત પ્રાચીન હતું, તે ગણધરાદિ મુનિએને બનાવેલો કઈ પણ ગ્રન્થ, પ્રકરણ, અધ્યાય, વસ્તુ આદિ અવશ્ય હોવું જોઈતું હતું, અને છે તે નહિ, તેથી પણ એ સિદ્ધ થાય છે કે દિગમ્બરેએ પિતાને મત ચલાવવાને માટેજ રવકલ્પિત નવીન ગ્રન્થની રચના કરી લીધી છે.
કવેતામ્બરેની પ્રાચીનતાના સંબંધમાં “અંગે પૈકીને કેટલેક ભાગ” અત્યારે આપણને હટામાં મહેદી સાક્ષી આપે છે, વળી દિગમ્બરે તે એમ પણ માને છે કે- અંગે અને પૂર્વે તે વિચછેદ થઈ ગયાં, હેની સાથે દશવૈકાલિક, ઉત્તરથયનાદિ પણ વિચ્છેદ થઈ ગએલ છે.'
હવે અહિં કેવું આશ્ચર્ય ઉત્પન્ન થાય છે કે-ધરસેન મુનિને સમુદ્ર સમાન બીજા પૂવનું કર્મ પ્રાર્થાત તે કઠાગ્ર રહી ગયું
અને એકાદશાંગ, દશવૈકાલિક તથા ઉત્તરાધ્યયનાદિ અ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com