________________
૧૮ ]
મા. . સાહિત્યમાં વૃત્તરચના કવિશ્રીનાં બીજાં કાવ્યમાં કૃષ્ણઅષ્ટોત્તરશતનામચિન્તામણિક તથા યમુનાસ્તુતિપ૪ બન્ને ભુજંગીમાં છે. “કૃષ્ણઅષ્ટોત્તરશતનામમાલાને આદિભાગ–
નમો શ્રી ગુરુદેવ, શ્રીકૃષ્ણ સ્વામી, નમો નંદકુમાર, સુપર્ણગામી, નમો શ્રી યશોદાઅસુમીનવારી, નમે શ્રી બલાનુજ આનંદકારી. ન રાધિકાનાથ, ગેપીશવૃંદા, નમે શ્રી યમુનાપતિ, મેહમંદા, નમે ગોકુલાધીશ, શ્રીશૈલધારી,
નમો રાસવિહારી, શ્રીજી, મુરારિ. અંતમાં
ઈતિ નામ શ્રીકૃષ્ણ આનંદકારી, નમે કામના સર્વ દાતા દુખારિ, મહાતાપ સંતાપકૃભૂતભસ્મ, સદાકાળ ગાજે સહુ જસ્મી તસ્મી. મહા પ્રેમભક્તિ વજાધીશ ખાસી, સદાકાળ તે વ્યાપિ વૈકુંઠવાસી, કરે પાઠ એ શ્રીહરિ જાય રીઝી,
દયાના પ્રભુજી મળે તેષ ભી. ૧૬ યમુનાસ્તુતિની પહેલી સિવાય બધી કડીઓ ભુજંગીમાં છે. આરંભમાં
નમે શ્રી યમુને મહારાણી દેવી, સુરાસુર બ્રહ્મા શિવાદિક સેવી, ધુવાદિક તે ધ્રુવ ધામે નિવાસી,
પ્રિયા ગાપિકા કૃષ્ણ છે આ૫ વાસી. ૫૩. પ્રસિદ્ધ : દયારામકૃત કાવ્યમણિમાલા, પુ. ૩, પૃ. ૯૮૯૮ ૫૪. પ્રસિદ્ધ : એજન, પૃ. ૩૪૭-૫૦
૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com